તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
પંચકોષી બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદના કારણે સ્થળાંતરિત લોકો માટે ચા-નાસ્તો તથા જમવાની વ્યવસ્થા: જુઓ વિડિઓ
સેવાભાવી લોકોના સહયોગથી ચા નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરાઈ

જામનગર : પંચકોષી બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદના કારણે સ્થળાંતર કરેલ તથા જરૂરિયાત મંદ લોકો માટે ચા-નાસ્તો તથા જમવાની વ્યવસ્થા કરેલ છે
આજરોજ તા. તા.૨૮/૮/૨૪ ના રોજ સવારના સંજરી હોટલના સહયોગ થી ૭૦૦ લોકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરેલ હતી તેમજ બપોરના ૮૦૦ લોકો માટે સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના સહયોગથી જમવાની વ્યવસ્થા તથા વિતરણ કરેલ છે તેમજ આજરોજ સાંજે જમનભાઇ ભંડેરી હાપા માર્કેટીગ યાર્ડ ડાયરેકટરના સહયોગથી જમવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
