News of Friday, 30th August 2024
કચ્છના માંડવી નગરપાલિકા પરિસરમાં ભરાયા વરસાદી પાણી
નગરપાલિકાની ઓફિસમાં જાવા આવવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે

કચ્છના માંડવી નગરપાલિકા પરિસરમાં વરસાદી પાણી ભરાયા હતા . નગરપાલિકાની ઓફિસમાં જાવા આવવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. નગરપાલિકા ઓફિસ પહોંચવા કેડ સમા પાણીમાંથી પસાર થવું પડે છે. ધારાસભ્ય સહિતના આગેવાનો નગરપાલિકા ઓફિસમાં રાહત બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે .ગઈકાલે નગરપાલિકા ઓફિસમાં સ્થળાંતરિત કરાયેલા પરિવારોને તેમના સંબંધીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
