<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

દ્વાદશ જયોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવની આરતીના દર્શન

દ્વારકા : દ્વાદશ જયોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરેથી શ્રાવણ માસ સોમવતી અમાસના આજે સવારની આરતી કરવામાં  આવી હતી. તે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીર : દિપેશ સામાણી - દ્વારકા)

(11:34 AM IST)