<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શ્રી ઘેલા સોમનાથ મહાદેવનાં દર્શને ભાવિકો ઉમટયા

આટકોટઃ જસદણના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ભક્‍તજનોનું ઘોડાપૂર ઉમટ્‍યું હતું હજારો ભક્‍તજનો એ દાદા ના દર્શન કર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો મેઘરાજાએ વિરામ લેતા જ દાદાના દર્શન કરવા બિલેશ્વર મહાદેવ તેમજ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભક્‍તજનો હતા દાદાના દર્શન શણગાર પૂજારી હસુભાઈ જોશી દ્વારા કરવામાં આવે છે સાવરકુંડલા થી માનવ મંદિરના બહેનોને સોમનાથ દાદાની દર્શનનો લાભ આપવામાં આવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલઃ કરશન બામટા-આટકોટ)

(11:50 AM IST)