<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

અકિલા ન્યુઝ : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં છુટા હાથની મારામારીના દ્રશ્યો આવ્યા સામે, શનિવારે પણ લોકમેળામાં બે પીધેલા આવારા તત્વોએ ધમાચકડી મચાવતા પોલીસે કાર્યવાહી કરી ઝડપી લીધા હતા.

(12:02 PM IST)