<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જુનાગઢ ના ઇન્‍દ્રેશ્વર મંદિરે પુજા અને યજ્ઞ નો લાભ લેતા વિજયભાઇ રૂપાણી

જુનાગઢ તા. ૨: દોલતપરા સ્‍થિત ઇન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર યુથ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની ગઇકાલે ઉજવણી કરવામાં આવેલ જેમાં યુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્‍થિત રહી મહાદેવની પુજા કરી હતી અને યજ્ઞમાં આહુતી આપી હતી બે દિવસીય આ પુષ્‍ઠી મહોત્‍સવ યોજાયો હતો વિજયભાઇ એ ઇન્‍દ્રેશ્વર મહાદેવની પુજા કરી અભિષેક કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ ત્‍યારે તેમની સાથે ભાજપના શૈલેષ દવે નટુ પટોળીયા ઓમ રાવલ  સહિતના  ઉપસ્‍થિત  રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજેર પડે છે. (અહેવાલ વિનુજોષી તસ્‍વીર મુકેશ વાધેલા જુનાગઢ

(1:24 PM IST)