News of Monday, 2nd September 2024
ભાદરવી અમાસ નિમિત્તે બાલાચડી દરિયા કિનારે માનવ મહેરામણ

શ્રાવણી અમાસ નિમિત્તે આજે વહેલી સવારથી જ બાલાચડી ના દરિયાકાંઠે માનવ મેરામણ જોવા મળ્યું છે. સોમવતી અમાસ અને શ્રાવણી અમાસ એકી સાથે આવતા પિતળ તર્પણ કરી લોકો પરિવાર સાથે બાલાચડીના દરિયા કિનારે જોવા મળ્યા હતા. કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ અને ગ્રામરક્ષક દળનો પહેરો પણ દરિયાકિનારે જોવા મળ્યો હતો. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર).
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
