News of Monday, 2nd September 2024
હિન્દુ યુવા સંગઠન બેડ ના લોકો અને ગાય રક્ષા દળની ટીમ દ્વારા જામનગર ખંભાલીયા હાઇવે ઉપર જેટલા પણ ઢોર રસ્તા ઉપર બેઠેલા હોય તેમને કપડાનો પટો રેડિયમ જેવો બાંધવામાં આવ્યા : જેથી અકસ્માત ન થાય અને ગાયોની રક્ષા પણ થાય
રાત્રિના સમયે રોડ પર બેસતી નિરાશ્રીત ગૌવંશ ને રોડ દુર્ઘટના થી બચાવવા અને જીવ દયા હેતુ થી રિફ્લેક્ટિવ બેલ્ટ બાંધવાની સરાહનીય કામગીરી કરી જામનગર અને આસપાસ ના ગામો ના સેવાભાવી અને ગૌ પ્રેમી યુવાનો એ એક અનોખી ઝુંબેશ ઉપાડી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : હિન્દુ યુવા સંગઠન બેડ ના લોકો અને ગાય રક્ષા દળની ટીમ દ્વારા જામનગર ખંભાલીયા હાઇવે ઉપર જેટલા પણ ઢોર રસ્તા ઉપર બેઠેલા હોય તેમને કપડાનો પટો રેડિયમ જેવો બાંધવામાં આવે છે જેથી અકસ્માત ન થાય અને ગાયોની રક્ષા પણ થાય છે.રાત્રિના સમયે રોડ પર બેસતી નિરાશ્રીત ગૌવંશ ને રોડ દુર્ઘટના થી બચાવવા અને જીવ દયા હેતુ થી રિફ્લેક્ટિવ બેલ્ટ બાંધવાની સરાહનીય કામગીરી કરી જામનગર અને આસપાસ ના ગામો ના સેવાભાવી અને ગૌ પ્રેમી યુવાનો એ એક અનોખી ઝુંબેશ ઉપાડી છે.વિશાલભાઇ રબારી (ગામ : બેડ) (મો.નં.6351294898 )
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
