News of Tuesday, 3rd September 2024
કચ્છના પૂરગ્રસ્ત બનેલ માંડવી, મુન્દ્રા પંથકમાં લોક ફરીયાદનો ઢગલો: લોકોની વચ્ચે પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સમક્ષ વ્યાપારીઓ, રહેવાસીઓ, ખેડૂતોએ સરકાર સામે ઠાલવી વ્યથા.
મોટા નુકસાન બાદ હજી સર્વે, મદદના કોઇ ઠેકાણા નથી. શક્તિસિંહ ગોહિલની આવતીકાલે અબડાસાની મુલાકાત લેશે

કચ્છના પૂરગ્રસ્ત બનેલ માંડવી, મુન્દ્રા પંથકમાં લોક ફરીયાદનો ઢગલો: લોકોની વચ્ચે પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સમક્ષ વ્યાપારીઓ, રહેવાસીઓ, ખેડૂતોએ સરકાર સામે ઠાલવી વ્યથા. મોટા નુકસાન બાદ હજી સર્વે, મદદના કોઇ ઠેકાણા નથી. શક્તિસિંહ ગોહિલની આવતીકાલે અબડાસાની મુલાકાત બાદ ભુજમાં પત્રકાર પરિષદનો ગોઠવાતો તખ્તો. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
