News of Wednesday, 4th September 2024
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૧ સબઇન્સપેકટરોની બદલી

ખંભાળીયા,તા.૪ : દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે દ્વારા દ્વારકા બેટ દ્વારકા કલ્યાણપુર સીપીઆઈ દ્વારકા સીપીઆઈ ખંભાળિયા સહિત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી તથા મીઠાપુર, દ્વારકા, વાડીનાર, ખંભાળિય,ા બેટ-દ્વારકા, દ્વારકાધીશ મંદિર સુરક્ષા સહિત ૧૧ પીએસઆઇ ની બદલી કરવામાં આવી છે
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
