News of Wednesday, 4th September 2024
મોટીભલસાણ-૧ાાા, મોટાપાંચદેવડા, અલિયાબાડામાં ૧ાા ઇંચ
હાલારના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલો વરસાદઃ મોટીબાણુગાર,જામવણથલી-૧ા, દરેડ, જાલીયાદેવાણી-૧, ફલ્લામાં પોણો ઇંચ વરસી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ :.. હાલારના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઇકાલે અમૂક સ્થળે મેઘરાજા વરસ્યા હતા.
જેમાં મોટીભલસાણ-૧ાા, મોટા પાંચદેવડા અને અલિયાબાડામાં દોઢ ઇંચ તેમજ મોટીબાણુગાર, જામવથલી-૧ા, દરેડ, જાલીયાદેવાણી-૧ અને ફલ્લામાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. જે આંકડા છેલ્લા ર૪ કલાકના નીચે મુજબ છે.
જામનગરના લાખાબાવળ ર મી. મી., મોટી બાણુંગાર ૩૦ મી. મી., ફલ્લા ર૦ મી. મી., જામવંથલી ૩૦, મોટી ભલસાણ ૪પ મી. મી.,, અલીયાબાડા ૩૬ મી. મી., દરેડ રર મી. મી.
જોડીયાના બાલંભ પ, પીઠડ ૩ મી. મી., ધ્રોલના જાલીયાદેવાણી રપ મી. મી., નિકાવા, ખરેડી, મોટા વડાળા, ભલસાણ બેરાજા, નવાગામ,
કાલાવાડના મોટા પાંચદેવડા ૩૮ મી. મી., સમાણા ૩ મી. મી.,
લાલપુરના ભણગોરમાં ૩ મી. મી.,વરસાદ નોંધાયો હતો.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
