તા. ૩૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૨ બુધવાર
News of Wednesday, 4th September 2024
બગસરામાં ફક્ત પોણો કલાકમાં સવા ઇંચ

બગસરા ભયંકર બફારો અને ગરમીનો પારો વધી ગયેલ હતો. ત્યારે બપોર બાદ ફક્ત પોણો કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ કુકાવાવ નાકા , હોસ્પિટલ રોડ, તેમજ પોલીસ સ્ટેશનથી લઈને કુકાવાવ નાકા સુધીમાં રોડ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે ે મોટા મુંજીયાસર , માણેકવાડા , હળિયાદ , રફાળા અને નાના મુંજીયાસર જેવા ગામોમાં એક થી સવા ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.( તસવીર સમીર વિરાણી બગસરા)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
