દેશભરમાં ‘‘બાય બાય ૨૦૨૫-વેલકમ ૨૦૨૬''ની ધુમ : આજે દેશભરમાં થર્ટી ફર્સ્ટની ઉત્સાહ-ઉમંગથી થશે ઉજવણીઃ રાત પડશે ને દિવસ ઉગશે તેવો માહોલ સર્જાશેઃ રાતભર ડાન્સ-ડીજે-ડીનર પાર્ટી નવા વર્ષનું ‘‘ગ્રાન્ડ વેલકમ'' કરવા યુવવર્ગમાં થનગનાટ હોટલો-પાર્ટી પ્લોટ-ફાર્મ હાઉસોમાં રાતભર થશે ઉજવણીઃ દિલ્હી-મુંબઇ-ગોવા-હૈદ્રાબાદમાં વિશેષ કાર્યક્રમો10:52 AM IST
વર્ષ ૨૦૨૬માં આર્થિક જગતમાં થશે મોટા ફેરફાર: આરબીઆઈ લાવશે પેમેન્ટની નવી ક્રાંતિ: ન્યુઝ ફર્સ્ટ : આરબીઆઈ વર્ષ ૨૦૨૬માં એક એવો નવો 'પેમેન્ટ મોડ' અથવા પ્લેટફોર્મ રજૂ કરવા જઈ રહી છે જે હાલની ટ્રાન્ઝેક્શન પ્રણાલીને ધરમૂળથી બદલી નાખશે:નિષ્ણાતોનું માનવું છે કે આ ફેરફાર યુપીઆઈ પછીની સૌથી મોટી નાણાકીય ક્રાંતિ હોઈ શકે છે11:47 PM IST
વડાપ્રધાનનો વર્ષ ૨૦૨૫નો સંદેશ: 'સતત સુધારાઓનું રાષ્ટ્રીય મિશન' : તમામ પગલાંઓ 'વિકસિત ભારત' ના નિર્માણ માટે લેવાયા: વિશ્વભરના રોકાણકારો અને સંશોધકોને ભારતની આ વિકાસયાત્રામાં જોડાવા માટે આહ્વાન: ૨૦૨૫નું વર્ષ ભારતને એક આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા તરફનું એક મજબૂત કદમ સાબિત થયું છે: નરેન્દ્રભાઈ10:47 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે10:33 PM IST
મહત્વના બિઝનેસ સમાચારો ઉડતી નજરે10:27 PM IST
શેરબજારનો મહાકુંભ: ‘ઝી બિઝનેસ સ્ટોક એવોર્ડ્સ ૨૦૨૫’માં ગ્રોવ અને વેદાંત બન્યા સિકંદર, જ્યારે ઓલા ઇલેક્ટ્રિકે રોકાણકારોના રૂપિયા ધોઈ નાખ્યા : વર્ષ ૨૦૨૫માં કોણે તિજોરી ભરી અને કોણે ડુબાડી? NBFC સેક્ટરે મારી બાજી, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં જોવા મળ્યું ‘ક્રેશ લેન્ડિંગ’ - વાંચો બજારના વિજેતા અને પરાજિતોની સંપૂર્ણ યાદી9:35 PM IST
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યાદવ પરિવારની ચિંતા વધી: લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ઇમરજન્સીમાં દાખલ; પેટમાં અસહ્ય દુખાવા બાદ હોસ્પિટલ દોડ્યા : પટનાની મેડિવર્સલ હોસ્પિટલમાં બે કલાક સુધી ચાલી મેડિકલ તપાસ, ડોક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ બાદ આપી દવા; હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેજ પ્રતાપે બિહારની જનતાને પાઠવી 2026 ની શુભકામના9:33 PM IST
ડ્રેગન અને પાકિસ્તાનને મ્હાત આપવા ભારતીય સેના સજ્જ: ૯૦% દારૂગોળો હવે ‘મેડ ઇન ઇન્ડિયા’, લાંબા યુદ્ધો જીતવા માટે ભારતે રચ્યો અતૂટ ચક્રવ્યૂહ : ૨૦૦ પ્રકારના હથિયારો અને મિસાઇલોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર; વિદેશી નિર્ભરતા ઘટી અને રૂ. ૨૬,૦૦૦ કરોડના ઓર્ડર ભારતીય કંપનીઓને મળતા સંરક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ8:57 PM IST
બાંગ્લાદેશમાં ૩ હિન્દુ યુવાનોની હત્યાથી ખળભળાટ: તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર પહોંચ્યા ઢાકા, શું ઉકેલાશે સંબંધોની કડવાશ? : બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા સાથે લઘુમતીઓની સુરક્ષા પર થઈ શકે મોટી મંત્રણા; વચગાળાની સરકારની કસોટી - ૨૦૨૬ પૂર્વે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાની અપેક્ષા8:56 PM IST
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના બે વર્ષ પૂર્ણ: સીએમ યોગીનો વિપક્ષ પર આકરો પ્રહાર, "પહેલાં રામનું નામ લેનારા પ્રતાડિત થતા, હવે રામરાજ્ય સાકાર થયું છે" : પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠે મુખ્યમંત્રીએ સનાતન ધર્મની મહાનતા વર્ણવી; "બજરંગબલીની રક્ષાને કારણે કોઈ પણ આતંકવાદી કે બુરી આત્મા અયોધ્યામાં પ્રવેશ નહીં કરી શકે" - વિપક્ષી શાસનમાં અયોધ્યાને ઉપદ્રવનો અડ્ડો બનાવ્યાનો આક્ષેપ8:55 PM IST
બિહારના રાજકારણમાં નવા વર્ષનો સૌથી મોટો ધડાકો: નીતિશ કુમાર પુત્ર નિશાંતને સોંપશે સત્તાની કમાન? પટનામાં લાગેલા બેનરોએ રાજકીય ગરમાવો વધાર્યો : "ચાચાજીના હાથમાં બિહાર સુરક્ષિત, હવે નિશાંતભાઈ ભવિષ્ય ઘડશે": JDU કાર્યકરોએ નવા વર્ષની ભેટ તરીકે નીતિશ કુમાર પાસે વારસદારની કરી માંગ: પરિવારવાદના વિરોધી નીતિશના વલણ પર સૌની નજર8:53 PM IST
બાગેશ્વર બાબાનો હુંકાર: "હવે યુવાનો પબમાં દારૂ નહીં, મંદિરોમાં ચરણામૃત પીને નવા વર્ષના વધામણાં કરે છે; આ પશ્ચિમી સંસ્કૃતિની હાર અને સનાતનનો વિજય છે" : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બાગેશ્વર ધામમાં ભક્તિનું ઘોડાપૂર; ૨ લાખથી વધુ ભક્તો હનુમાન ચાલીસાના પાઠ સાથે ૨૦૨૬નું કરશે સ્વાગત - છતરપુર અને ખજુરાહોની હોટલો હાઉસફુલ8:53 PM IST
ચૂંટણી પંચની બેઠકમાં હંગામો: "આંગળી નીચી રાખીને વાત કરો, તમે નિમણૂક પામેલા છો અને અમે ચૂંટાયેલા!", અભિષેક બેનર્જી અને મુખ્ય કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી : EVM નહીં પણ સોફ્ટવેર અને અલ્ગોરિધમથી વોટ ચોરીનો TMCનો સનસનીખેજ આરોપ; બંગાળને બદનામ કરવાના ષડયંત્ર સામે ૨૦૨૬ની ચૂંટણીમાં જનતા જવાબ આપશે તેવો હુંકાર8:52 PM IST
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: તેજસ્વી યાદવના બચાવમાં ઉતર્યા મામા સાધુ યાદવ, ભાણેજની વિદેશ યાત્રાનો વિરોધ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ : "કોંગ્રેસ બિહારમાં આરજેડી માટે બોજ છે"; નળ, ફૂલદાની અને વૃક્ષો ચોરવાના આરોપોને સાધુ યાદવે 'ચિલ્લર' ગણાવ્યા – NDA ના પ્રહારો વચ્ચે તેજસ્વીને મળ્યું પરિવારનું સમર્થન8:48 PM IST
રાજસ્થાનમાં મોટી આતંકી સાજિશ નાકામ: ૧૫૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ અને ડેટોનેટર સાથે કાર ઝડપાઈ; દિલ્હી બ્લાસ્ટ જેવું જ કેમિકલ મળતા એજન્સીઓ સતર્ક : ટોંક-જયપુર નેશનલ હાઈવે પર નાકાબંધી દરમિયાન પોલીસને મોટી સફળતા; યૂરિયા ખાતરના કટ્ટામાં છુપાવ્યો હતો વિસ્ફોટકોનો જથ્થો, બે આરોપીઓની ધરપકડ: દેશવ્યાપી કનેક્શનની તપાસ તેજ8:49 PM IST
અલવિદા ૨૦૨૫, વેલકમ ૨૦૨૬: ન્યુઝીલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષનું ધમાકેદાર આગમન, ભારતમાં વર્ષના અંતિમ સૂર્યાસ્તના નયનરમ્ય દ્રશ્યોએ મન મોહ્યા : ઓકલેન્ડના સ્કાય ટાવર પર ૩,૫૦૦ ફટાકડાની રોશનીથી આકાશ ઝળહળી ઉઠ્યું; કન્યાકુમારીથી પુરી સુધી ભારતમાં શ્રદ્ધાળુઓએ વર્ષ ૨૦૨૫ના છેલ્લા સૂર્યનારાયણને ભાવભીની વિદાય આપી8:47 PM IST
નવા વર્ષની ઉજવણી પર ધુમ્મસનું ‘ગ્રહણ’: દિલ્હીમાં ૧૦૦થી વધુ ટ્રેનોના પૈડાં થંભ્યા, રાજધાની અને વંદે ભારત ૧૬ કલાક સુધી મોડી પડતા મુસાફરો બેહાલ : ભીષણ ધુમ્મસને કારણે રેલવે તંત્ર લાચાર; લખનૌ ગોલ્ડન શતાબ્દી રદ કરાઈ, ઠંડીમાં પ્લેટફોર્મ પર રાત વિતાવવા મજબૂર બન્યા હજારો પ્રવાસીઓ - જુઓ મોડી પડેલી ટ્રેનોની સંપૂર્ણ યાદી8:42 PM IST
દિલ્હી માટે ‘રોલર કોસ્ટર’ સાબિત થયું વર્ષ ૨૦૨૫: ૨૭ વર્ષનો વનવાસ પૂરો કરી ભાજપની સત્તામાં વાપસી, પણ આતંક અને અકસ્માતોએ છોડ્યા ઊંડા જખમ : રેખા ગુપ્તાના રૂપમાં દિલ્હીને મળ્યા નવા મહિલા મુખ્યમંત્રી; ‘ટ્રિપલ એન્જિન’ સરકારના દાવાઓ વચ્ચે લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટ અને અનેક દુર્ઘટનાઓએ રાજધાનીને હચમચાવી દીધી8:41 PM IST
પાકિસ્તાન માટે 'કાળચક્ર' સમાન રહ્યું 2025: ભારત સામેના સૈન્ય સંઘર્ષમાં કમર તૂટી : આર્થિક અને રાજકીય મોરચે પણ પડી પછડાટ : ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાની એરફોર્સના F-16 સહિતના વિમાનો ફૂંકી માર્યા: આંતરિક બળવો, ઇમરાન ખાનને સજા અને વધતા આતંકવાદે પાડોશી દેશને પાયમાલીના આરે લાવી દીધો7:47 PM IST
2026 માં ભાજપનો 'માસ્ટરપ્લાન': ત્રણ રાજ્યોમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને મોદી સરકારમાં નવા ચહેરાઓનો દબદબો : નવા વર્ષની શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ: નીતિન નબીનની નિયુક્તિ બાદ હવે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય સંમેલન અને કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરબદલની શક્યતા7:45 PM IST
ઢાકામાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'ડિપ્લોમેટિક ક્ષણીય મુલાકાત ': જયશંકર અને અયાઝ સાદિકની મુલાકાતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં એસ. જયશંકરે પાકિસ્તાની સ્પીકર સાથે હાથ મિલાવ્યા : મે 2025ના ટૂંકા યુદ્ધ બાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રથમ હસ્તધૂનન અને અનૌપચારિક વાતચીત6:01 PM IST
હોસ્પિટલમાં લોહીની હોળી: અફઘાન હુમલાખોરે નર્સ પર લોખંડના સળિયાથી કર્યો જીવલેણ હુમલો, મોતને મ્હાત આપી પરત ફરેલી નર્સે સંભળાવી આપવીતી : વેન્ડિંગ મશીન પાસે પીણું લેતી વખતે પાછળથી માથામાં ઝીંક્યા ઘા; ન્યૂટન કોમ્યુનિટી હોસ્પિટલમાં આતંક મચાવનાર ૨૦ વર્ષીય યુવકની માનસિક સ્વાસ્થ્ય કાયદા હેઠળ અટકાયત5:27 PM IST
યુએઈમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સુવર્ણકારનું નિધન: નવા વર્ષની પૂર્વસંધ્યાએ છ અજાણ્યા વ્યક્તિઓને મળ્યું 'જીવનદાન', અંગદાન દ્વારા અમર થયો બાબુરાજન : ઈ-સ્કૂટરની ટક્કર જીવલેણ બની: પિતા ગુમાવ્યાનો ગમ છતાં કેરળના પરિવારે લીધો હિંમતભર્યો નિર્ણય, હૃદય-ફેફસાં સહિતના અંગોથી 6 દર્દીઓના ઘરની બુઝાયેલી આશા ફરી પ્રગટી5:25 PM IST
ચીનનો 'મધ્યસ્થી'નો દાવો ભારતે ફગાવ્યો: 'ઓપરેશન સિંદૂર'થી ફફડી ઉઠેલા પાકિસ્તાને સામેથી યુદ્ધવિરામની ભીખ માંગી હતી, કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી! : બેઇજિંગના જૂઠાણાનો નવી દિલ્હીએ આપ્યો જડબાતોડ જવાબ: કાશ્મીરમાં આતંકી હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને કર્યું હતું ઓપરેશન, ચીન ખોટો શ્રેય લેવાનું બંધ કરે5:23 PM IST
અન્યને અનુસરવામાં ગુજરાત અગ્રેસરઃ પૂ.પારસમુનિ : ગોંડલ સંપ્રદાયના મહામંત્રી પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.ના ‘‘અકિલા''ના આંગણે પગલા સમજયા વગરનું અનુકરણ જીવનને પ્રતિકુળતા આપે છેઃ તહેવારો- ધાર્મિક પરંપરાના મૂળ હેતુ ભૂલાઇ ગયાઃ ૨૦૨૬નું વર્ષ અહંકારનું છે, અશાંતિ વધશેઃ રાહુ કે સૂર્ય પ્રભાવી બનશેઃ મુનિશ્રીએ રાજનીતિ, ધર્મ, સમાજ વગેરે મુદે નિખાલસ ચર્ચા કરી3:27 PM IST
સાઉદી અરેબિયાના હુમલા બાદ યુએઈની પીછેહઠઃ યમનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચશેઃ શષાો અંગે સ્પષ્ટતા કરી : યમનીના બંદર શહેર મુકલ્લામાં સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા ત્યારે તણાવ વધુ વધ્યોઃ ગઠબંધને દાવો કર્યો હતો કે આ હુમલાઓ યુએઈના ફુજૈરાહ બંદરથી આવતા શષાોના શિપમેન્ટને લક્ષ્ય બનાવતા હતા10:56 AM IST
અખાતી દેશોમાં આંતરવિગ્રહની જ્વાળા: સાઉદી અરેબિયા અને UAE વચ્ચે યમનમાં જંગ : ભારત માટે ખતરાની ઘંટી! : મુકલ્લા બંદર પર સાઉદીના બોમ્બમારા અને UAEને મળેલા 24 કલાકના અલ્ટીમેટમથી મધ્ય-પૂર્વ હચમચ્યું : તેલના ભાવ, લાખો ભારતીયોની નોકરી અને 'ઇન્ડિયા-મિડલ ઇસ્ટ કોરિડોર' પર જોખમના વાદળો, પાકિસ્તાને મધ્યસ્થી બનવા મારી બાજી9:54 PM IST
વર્ષ ૨૦૨૬માં ૧૨ નહીં પણ ૧૩ મહિના હશે! જેઠ માસમાં ‘મળમાસ’ના આગમનથી રચાશે દુર્લભ સંયોગ; જાણો કેમ આ મહિનાને ‘પુરુષોત્તમ માસ’ કહેવાય છે અને શું છે તેના કડક નિયમો : ૧૭ મે થી ૧૫ જૂન સુધી માંગલિક કાર્યો પર લાગશે બ્રેક; ભગવાન વિષ્ણુની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતા આ મહિનામાં દાન-પુણ્યનું મળશે અનેકગણું ફળ, જાણો અવગણના કરવાના ગંભીર પરિણામો9:06 PM IST
વર્ષ ૨૦૨૬ માટે નોસ્ટ્રાડેમસની પ્રલયકારી આગાહી: શું માનવ સભ્યતાનો અંત નજીક છે? ત્રીજું વિશ્વયુદ્ધ, આર્થિક મહામંદી અને સમુદ્રી આફતની ચેતવણી : ૫૦૦ વર્ષ પહેલાં લખાયેલી ‘સેન્ચ્યુરી’ ના રહસ્યમય પાનાઓએ વિશ્વભરમાં મચાવ્યો ખળભળાટ; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માનવ લાગણીઓ પર હાવી થશે અને જૂન ૨૦૨૬માં યુદ્ધના નગારા વાગશે!9:46 PM IST
ગાંધી પરિવારમાં ગુંજશે શરણાઈઓ: પ્રિયંકા ગાંધીના પુત્ર રાયહાન વાડ્રાની અવિવા બેગ સાથે થશે સગાઈ; જાણો કોણ છે ગાંધી પરિવારની થનારી આ ‘મોડર્ન’ પુત્રવધૂ : ૭ વર્ષના લાંબા સંબંધો બાદ રાયહાન અને અવિવા લેશે પ્રભુતામાં પગલાં; ફૂટબોલર, ફોટોગ્રાફર અને બિઝનેસવુમન છે અવિવા, બંને પરિવારો વચ્ચે વર્ષો જૂની મિત્રતા હવે સગપણમાં ફેરવાશે9:47 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત પોલીસ બેડામાં નવા વર્ષનો ધમધમાટ : ૧૪ આઈપીએસ અધિકારીઓને બઢતીની મોટી ભેટ : ૩ ઓફિસરો હવે બન્યા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ : જુઓ સંપૂર્ણ સૂચિ : ગૃહ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે જ બઢતીનું લિસ્ટ જાહેર : વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, રાજકોટના પી. કે. રોશન અને ગાંધીનગરના એસ. પાંડિયા રાજકુમારની DGP ગ્રેડમાં પ્રોમોશન સાથે નિમણૂક - નીરજ બડગુજર જોઈન્ટ પોલીસ કમિશનર અને કરણરાજ વાઘેલા એડિશનલ કમિશનર બન્યા12:32 AM IST
ગુજરાત પોલીસ બેડામાં નવા વર્ષની ભવ્ય શરૂઆત : ૨૦૧૭ બેચના ૨૮ આઈપીએસ અધિકારીઓને 'જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ'માં બઢતી : જુઓ સંપૂર્ણ સૂચિ : ગૃહ વિભાગ દ્વારા ૧લી જાન્યુઆરીએ જારી કરાયું જાહેરનામું : અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના ડીસીપી સહિત વિવિધ જિલ્લાઓના એસપીને પે-મેટ્રિક્સ લેવલ-૧૨માં અપાયું પ્રમોશન - દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ અને મહેસાણા સહિતના જિલ્લાઓના પોલીસ વડાઓની યાદીમાં સમાવેશ12:44 AM IST
નવા વર્ષમાં ગુજરાત પોલીસ બેડામાં ૨૦૧૩ બેચના ૭ આઈપીએસ અધિકારીઓને 'સિલેક્શન ગ્રેડ'માં બઢતીની ભેટ : ગૃહ વિભાગ દ્વારા ૧લી જાન્યુઆરીએ જારી કરાયું જાહેરનામું : અમદાવાદના ડીસીપી રાહુલ ત્રિપાઠી અને હિમકર સિંહ સહિતના અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૧૩માં અપાયું પ્રોમોશન - વડોદરા જેલ સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડા અને એસએમસીના વડા એમ. જે. ચાવડાને પણ ઉચ્ચ પગાર ધોરણનો લાભ1:42 AM IST
ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : રાજ્યના ૧૭ RTO અધિકારીઓને નવા વર્ષ પૂર્વે મળી બઢતી સાથે બદલીની ભેટ : જુઓ સંપૂર્ણ સૂચિ : બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને નાયબ નિયામક સંવર્ગમાં કરાયા સામુહિક બઢતીના આદેશ : વલસાડ, ગાંધીનગર, મહેસાણા અને રાજકોટ સહિતના મહત્વના કેન્દ્રો પર નવા અધિકારીઓની નિમણૂક - તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા સરકારની સૂચના9:51 PM IST
ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના : આધુનિક અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી સંભવિત સાયબર ખતરા સામે રાજ્ય સરકારની પૂર્વ તૈયારી: રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા સાથે વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કરાશે 9:28 PM IST
૭૦ લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર : છેલ્લા બે દાયકામાં સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતી આબાદી ૩૮ ટકાથી ઘટીને ૫ ટકા સુધી પહોંચી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મહાનગરોને સ્લમ ફ્રી બનાવવા કરેલી મહત્વકાંક્ષી પહેલોના આજે સકારાત્મક પરિણામ મળ્યા: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી9:22 PM IST
અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારના વિશેષ પૂજા-આરતીના હક મામલે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને ઝુકાવ્યું :મુખ્યમંત્રીને રજૂઆત : જો કાનૂની ગૂંચ ઉભી થતી હોય તો રાજ્ય સરકારે વિધાનસભામાં વિશેષ વિધેયક લાવીને નીતિગત નિર્ણય લેવો જોઈએ :ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ હેમાંગ રાવલે મુખ્યમંત્રીને પત્ર લખીને આ સનાતન પરંપરા યથાવત રાખવા રજૂઆત કરી1:09 PM IST
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષાનું કરાયું આયોજન : સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૬ સુધી કરી શકશે ઓનલાઈન નોંધણી : કંઠસ્થ શ્લોકોની અને સુભાષિતની નિપુણતા, ઉચ્ચારણની શુદ્ધતા, લયછંદ અને ભાવભક્તિની યુનિવર્સિટી કક્ષાએ નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરાશે2:21 PM IST
ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો(DCCB)ની રચના થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેબિનેટ બેઠકમાં બેંકની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : બેંકોની રચના માટે રાજ્ય સરકાર નાબાર્ડ મારફત RBIને દરખાસ્ત મોકલશે : દાહોદ, અરવલ્લી, તાપી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ, ડાંગ અને નવસારીમાં DCCBની રચના થશે5:16 PM IST
કૂ વિખ્યાત અરબાઝ ઉર્ફે ફાઇ ટુ ને મોટી રકમના ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો.... : પે એન્ડ યુઝ ટોયલેટના પ્રથમ માળનો ઉપયોગ ડ્રગ્સ વેચાણ કેન્દ્ર તરીકે થાય તે પહેલા સીપી અનુપમસિંહ ગેહલોત, જેસીપી રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી ભાવેશ રોજિયાના સીધા નેતળત્વ હેઠળની ટીમના પીઆઇ એસ.એન પરમાર એસીપી કિરણ મોદી સાથે સંકલન કરી સ્ટાફ સાથે અદભુત સફળતા મેળવી.. : જેનો ભાઈ પણ ડ્રગ્સ પેડલર છે, એવો આ આરોપી ડ્રગ્સ કેસમાં જામીન પર હોવા છતાં આદત સે મજબૂર ફરી નવા વર્ષનો લાભ લેવા ડ્રગ્સ વેચાણ કરવા પ્રેરાયો હતો...1:46 PM IST
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત કુલ ૨૯.૩૦ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૮,૫૧૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : રાજ્યના કુલ ૬.૭૯ લાખ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૬૯૮ કરોડના મૂલ્યના ૧૪.૯૧ લાખ મે.ટન ખરીફ પાકોની ખરીદી કરાઈ: ખરીદી સામે અત્યાર સુધીમાં ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૬,૫૭૩ કરોડથી વધુનું ચૂકવણું કરાયું: ખેડૂતો પાસેથી ૧૪.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરી રાજ્યના ૩.૮૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૬,૩૬૨ કરોડથી વધુની ચૂકવણી કરાઈ9:13 PM IST
આકસ્મિક રીતે કોઈ નાગરિક જો સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત ૧૯૩૦ નંબર પર ફરિયાદ નોંધાવવી :નવા વર્ષમાં સાયબર ફ્રોડથી સચેત રહેવા રાજ્ય સરકારની અપીલ : ટેકનોલોજીના માધ્યમથી નાગરીકોને સુરક્ષા આપવા સાયબર ક્રાઈમ ટીમ ૨૪*૭ કાર્યરત : સાયબર ગુનાઓ સામે સાવચેતી એ જ સૌથી મોટું શસ્ત્ર: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી9:16 PM IST
SWAGAT: છેલ્લા 22 વર્ષોથી ગુજરાતના નાગરિકોનો સરકારમાં વિશ્વાસ દૃઢ કરતું પ્લેટફોર્મ : 22 વર્ષોમાં SWAGAT પ્લેટફોર્મ થકી 99%થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો : નિર્ધારિત સમયમર્યાદામાં નાગરિકોની ફરિયાદોનો યોગ્ય નિકાલ કરવા માટે SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ અમલી : અરજીઓના સમયસર નિરાકરણ માટે મોનિટરિંગ ડેશબોર્ડ, અધિકારીઓનું પર્ફોર્મન્સ ચકાસવા માટે પર્ફોર્મન્સ ડેશબોર્ડ બનાવવામાં આવ્યું4:52 PM IST
પાલિકા- પંચાયતોની ચૂંટણી સમયસર કે મોડી? કમૂહુર્તા પૂરા થતા ચિત્ર સ્પષ્ટ : સમજને હી નહી દેતી સિયાસત હમકો સચ્ચાઇ, કભી ચહેરા નહી મિલતા, કભી દર્પન નહી મિલતા.... નવી-જુની બન્ને મતદાર યાદી મુજબ ચૂંટણી યોજવાનો વિકલ્પ ખૂલ્લોઃ ભાજપ માટે રાજકીય પ્રતિકુળતા હળવીઃ મકરસંક્રાતિ પછી તુરંત ચૂંટણી જાહેર થાય તેવી હિલચાલ1:09 PM IST
ગુજરાત રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા વિવિધ ૧૩ સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરાઈ : રાજ્યના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોનો પરામર્શ સમિતિમાં સમાવેશ : જે તે મંત્રીઓ વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમાંની નીતિના અમલ, વ્યાપક મહત્વની બાબતોના પ્રશ્નો તેમજ નાગરિકોને લગતા પ્રશ્નો અંગે સમિતિ તેમની સાથે પરામર્શ કરશે : પોતે સમિતિ સમક્ષ રજૂ કરે તેવી અથવા કોઇ સભ્ય સમિતિ સમક્ષ રજૂ કરવા મંત્રીને વિનંતી કર્યાથી મંત્રીશ્રી રજૂ કરે તેવી બાબતો અંગે સમિતિ વિચારણા કરશે3:52 PM IST
રાજ્યભરના IPS વિડિઓ મારફત વિદાઈ અને આવકાર સમારોહમાં બપોરે ૩ વાગ્યે જોડાશે : ભાજપ સરકારની સસ્પેન્સ ઘેરું બનાવવાની નીતિ વચ્ચે વિકાસ સહાયના નિવળતિ સમારોહમાં યુનિફોર્મ : પહેરી આવવાના તાકીદના ફેક્સ મેસેજ વહેતો કર્યો, પણ સતાવાર નવા ડીજી અંગે રહસ્ય યથાવત રાખ્યું : દિલ્હી દરબારે સિનિયોરીટી, મેચ્યોરિટી ભંગ ન કરવાની નીતિ મુજબનો નિર્ણય કરી લીલી ઝંડી આપી દીધી, ગાંધીનગરે પણ બિન સતાવાર જેમના પર કળશ ઢોળાવવાનો છે તેને જાણ કરી દીધી છે : એક યુગમાં એક સપ્તાહ પહેલા મુખ્ય પોલીસ વડા અંગે નિર્ણય કરી, સહુને જાણ કરી અભિનંદન આપવાની પ્રણાલી પણ પોલીસ તંત્રમાં હતી1:39 PM IST
જાંબુડિયા–પાનેલી ખાતે આગામી સમયમાં બનશે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક: એક વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઔદ્યોગિક વિકાસનું નવું કેન્દ્ર : મોરબીથી વૈશ્વિક બજારો સુધી: VGRC રાજકોટ ખાતે એડવાન્સ્ડ સિરામિક્સમાં વ્યૂહાત્મક રોકાણની તકો : આ મહત્વપૂર્ણ પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરતી દિશામાં એક સશક્ત પગલું : GIDC ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રના ભવિષ્યને મજબૂત આધાર આપશે4:18 PM IST
‘ડ્રીમ્સ કમ ટ્રુ' નામના ગ્રુપમાં આવેલી જાહેરાતના નંબર પર ફોન કર્યો ને યુવા તબિબે ગુમાવ્યા રૂા. અડધો કરોડ : અટલ સરોવર સામે સનરાઇઝ પાર્કમાં રહેતાં ડો. ચિન્મય ત્રિવેદી સહિતે ‘ઓસ્ટ્રેલીયા મેડીકલ કાઉન્સીલ-એએમસી'ની પરિક્ષા પાસ કરી રોયલ એડીલેડ હોસ્પિટલમાં મેડીકલ રીસર્ચ આસીસ્ટન્ટ તરીકે જોડાવા તૈયારી કરી પણ સપનું ચૂર-ચૂર થઇ ગયું : ઓસ્ટ્રેલીયામાં નોકરી મેળવવાના પ્રયાસમાં ડો. જોશુઆ નામના વ્યક્તિનો સંપર્ક કર્યોઃ તેણે અલગ અલગ પ્રોસેસના નામે એજન્ટ મારફત નાણા ખંખેરી લીધા : શંકા જતાં રોયલ એડીલેડ હોસ્પિટલનો સંપર્ક કરવતાં ઠગાઇની ખબર પડીઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવાએ તપાસ શરૂ કરી2:40 PM IST
૩૧મીની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ એલર્ટ : રાતે દારૂ ઢીંચી, નશીલા દ્રવ્યોનું સેવન કરી નીકળનારાઓનું આવી બનશે આગલી રાતથી જ બ્રેથ એનલાઇઝરની મદદથી નશાખોરોને શોધવા પોલીસની કવાયતઃ ડીસીપી હેતલ પટેલે ટીમો સાથે રહી ચેકીંગ કર્યુઃ ૧૧ સ્થળે ડાન્સ-ડીનરના આયોજનઃ ૧૦૬૭ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો સતત પેટ્રોલીંગમાં રહેશે3:21 PM IST
ધોરાજીની શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ સંસ્થાનો ‘ભવ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન' સમારોહ યોજાશે : ૧૯૪૬ માં રોપાયેલું શિક્ષણનું બીજ આજે વટવળક્ષ ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ઘડતર કરતી સંસ્થાનો અનોખો ઉત્સવઃ ધોરાજીમાં ભૂતકાળની સ્મળતિઓ થશે તાજીઃ લેઉવા પટેલ કેળવણી મંડળના ૮૦ વર્ષના ગૌરવવંતા ઈતિહાસનું સાક્ષી બનશે ‘ભવ્ય સ્નેહમિલન'12:14 PM IST
ઓરીસ્સાના મંત્રીનું સ્વાગત1:52 PM IST
પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે દિલ્હીમાં અલગ અલગ મંત્રીશ્રીઓ સાથે બેઠકો : ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળ દ્વારા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉડ્ડયન મંત્રી ચંદ્રમોહન નાયડુ, રેલ્વે મંત્રી અશ્વીનીકુમાર અને રક્ષામંત્રી રાજનાથસિંહ તથા ઉદ્યોગમંત્રી પિયુષ ગોહેલને ઔદ્યોગિક વિકાસની રજૂઆતો : કેશોદથી અમદાવાદ ચાલતી વિમાની સેવાને કેશોદથી પોરબંદર અને પોરબંદરથી અમદાવાદ રૂટ ઉપર ચાલુ કરવા તથા એરપોર્ટ રન-વેની લંબાઇ વધ્યા બાદ મેગા સીટીઓની વિમાની સેવા શરૂ કરવા ઉડ્ડયન મંત્રી ચંદ્રમોહન નાયડુ દ્વારા ખાતરી... : પોરબંદરમાં ડિફેન્સને લગતા મોટા મેન્યુફેકચરીંગનો ઉદ્યોગ સ્થાપવા રાજનાથસિંહને તેમજ બંદરના વિકાસ માટે અદ્યતન સુવિધા વિકસાવવા પિયુષ ગોહેલને રજૂઆતો... : મંત્રીઓ સાથે ડિસ્ટ્રીક ચેમ્બરના પ્રતિનિધિ મંડળની દરેક બેઠકોમાં મનસુખભાઇ માંડવીયા અને અર્જુનભાઇ મોઢવાડીયા સાથે રહીને પોરબંદરના ઔદ્યોગિક વિકાસ અંગેના પ્રશ્નોની રજૂઆતો કરી છે : પોરબંદરના ૩ નેશનલ હાઇવે, બાયપાસ સર્વિસ રોડના કામો તથા બંદરને જોડતા : ટુ-લેન રોડને ફોર લાઇન કરવા જર્જરિત પુલોની જગ્યાએ નવા પુલો માટે તાકીદે : મંજૂરી આપવા નીતિન ગડકરીએ સંબંધિત વિભાગોમાં સુચના આપી.... : પોરબંદર વિસ્તારમાં વધુ ફાસ્ટ ટ્રેનો ફાળવવા તથા નજીકમાં રાણાવાવ : રેલ્વે સ્ટેશને યાર્ડ તરીકે વિકસાવવાની કામગીરી ઝડપી બનાવવા અશ્વીનીકુમાર વૈષ્ણવની હૈયાધારણા...1:47 PM IST
દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ : જુઓ વિડિયો2:33 PM IST
રાષ્ટ્ર-માનવમુલ્યો માટે જીવનારને ઇતિહાસ યાદ રાખે છેઃ સ્વામી ધર્મબંધુજી : પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી દ્વારા ર૬મી રાષ્ટ્રકથા શિબીરનો ચોથો દિવસઃ રાજદૂત દિપક વોરાઃ વિકાસને ક્ષેત્રે ભારતનો સમય નહીં, સદી આવી છેઃ હવે ભુતકાળની ભુલોનું પુનરાવર્તન ના થાય તે માટે સતર્ક કરોઃ રાજદૂત દિપક વોરાઃ રાજકીય જેટલું જ સામાજિક નેતૃત્વ મહવત્પૂર્ણઃ આઇ.કે. જાડેજાઃ રાષ્ટ્રકથા શિબીર જીવન અને રાષ્ટ્રની ઉન્નતીની પાઠશાળા છેઃ મનોજ યાદવઃ આઝાદીના જંગમાં બલિદાન આપનાર ૧૩ લાખ સ્વાતંત્ર્ય સેનાનીઓનું નેશનલ વોર મેમોરિયલ બનાવવું જોઇએઃ જનરલ જી. ડી. બક્ષીઃ શિબિરમાં ઉપસ્થિત ર૪૩ શિક્ષકોએ રકતદાન કરીને પૂર્વ ડીજીપી પ્રકાશસીંગનું રકતતુલાથી બહુમાન3:54 PM IST
પડધરીના રામપર પાસે ટ્રીપલ અકસ્માતઃ રિલાયન્સના એન્જિનીયર પ્રફુલ જાનીનું મોતઃ એક મિત્રને ઇજા : ૨૫ વર્ષિય યુવાને રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ મુળ વડોદરાનો વતની હતોઃ ચાર મિત્રો રાજકોટ પરિક્ષા આપવા આવી રહ્યા હતાઃ કારને પાછળથી આઇશરે ઠોકર મારતાં આગલી કાર સાથે અથડાતાં બનાવઃ પડધરી પોલીસે મૃતકના મિત્રની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો11:16 AM IST
થાનમાં અઢી લાખનો દારૂ ભરેલ કાર મળી આવી11:38 AM IST
ગુલાબી ઠંડી વચ્ચે ચોટીલા ડુંગર પગથિયે યુવાધનની શકિતનું જોમ પ્રગટ્યું: બહેનોએ ૮.૨૩,ભાઇઓએ ૭.૦૪ મિનિટે ડુંગર સર કર્યો : ભાઇઓમાં સાપરનો પંચાળા સાહિલ પ્રથમ વિજેતા બન્યોઃ બહેનોમાં ચોથા વર્ષે સણોસરાની અસ્મિતા કટેશીયાએ પ્રથમ ક્રમાંક અકબંધ રાખ્યોઃ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ઉપર આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઇ12:19 PM IST
જેતપુરમાં ટાકુડીપરામાં સીસી રોડનું ખાત મુહૂર્ત12:29 PM IST
ન્યૂઝીલેન્ડના આ 2561મીટર ઊંચા ટારાનાકી પર્વતને પણ મળ્યા માનવી જેવા જ અધિકાર : કાનુની રીતે ટારાનાકી પર્વત નિર્જીવ પદાર્થ નહી હોવાથી પર્વતની ઇકો સિસ્ટમ પર થતા અત્યાચારને કોઇ નિદોર્ષ માણસ પર થતા અત્યાચારની કેટેગરીમાં ગણવામાં આવે છે.:ટારાનાકી માઉંગા તરીકે ઓળખાતા માઉન્ટ ટારાનાકી પર્વતનું કાનુની નામ 'કાહુઇ ટુપુઆ' આપવામાં આવ્યું છે જેમાં માત્ર પર્વત જ નહી તેની આસપાસના શિખરો અને જમીનનો પણ સમાવેશ થાય છે5:34 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
બીએમસીની દિવાળી ઝુંબેશ વીડિયો હટાવ્યા બાદ અભિનેત્રી દિયા મિર્ઝા અને મુંબઈના મેયર વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ: સોશિયલ મીડિયા પર વિવાદે પકડ્યું જોર : વીડિયો હટાવવાની કાર્યવાહી બાદ મેયર દ્વારા અભિનેત્રી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા; દિયા મિર્ઝાએ પણ પોતાના બચાવમાં સ્પષ્ટતા રજૂ કરી ભારે અસંતોષ વ્યક્ત કર્યો.5:29 PM IST
કાલે ગુજરાત સ્ટેટ કો.ઓ.હા.ફા. કોર્પોરેશનના ચેરમેન ડો.ડી.પી. ચીખલીયાનો જન્મદિન : નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ જરૂરીયાતમંદોને દવા વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનઃ નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપશે જુનાગઢના ત્રિમુર્તિ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના તબીબ સેવાદિન તરીકે જન્મદિન ઉજવશે1:17 PM IST




















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































































































































