<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

જામનગરના પ્રદર્શન મેળામાં તમામ રાઇડસો બંધ કરાવાઈ : મંજૂરી નહીં મળતા ચાલુ મેળો બંધ કરાવાયો

શ્રાવણી મેળામાં એસ્ટેટ શાખા દ્વારા તમામ રાઈડસો બંધ કરવામાં આવી: તરહ તરહ ની ચર્ચા

જામનગરના પ્રદર્શન મેળા ખાતે ચાલી રહેલ શ્રાવણી મેળામાં એસ્ટેટ શાખા દ્વારા તમામ રાઈડસો બંધ કરવામાં આવી છે. મંજૂરી ન મળવાને કારણે ચાલુ મેળો બંધ કરાવવામાં આવ્યો છે જેને લઈને લોકોમાં પણ તરહ તરહની ચર્ચાઓ ચાલી રહી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:20 PM IST)