News of Saturday, 7th September 2024
જામનગરમાં ગણેશજીની આકર્ષક મૂર્તિઓનું વેંચાણઃ જો કે આ વર્ષે મંદીનો માહોલ

જામનગરઃ ગણપતિ મહોત્સવના પ્રારંભે જામનગરમાં ઠેક-ઠેકાણે ગણેશજીના વિવિધ સ્વરૂપ દર્શાવતી મુર્તિઓ બજારમાં વેચાણ અર્થે આવી રહી છે.. વરસાદની આગાહી વચ્ચે માટીમાં થી બનાવેલ મુર્તિઓને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવી પડી છે જયારે આ વરસે મૂર્તિઓના વેચાણમાં પણ મંદીનો માહોલ નજરે પડી રહયો છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
