<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

પોરબંદર રાણાવાવ કુતિયાણામાં છુટા છવાયા હળવા ઝાપટા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર  તા. ૭: પોરબંદર રાણાવાવ અને કુતિયાણામાં છુટાછવાયા હળવા ઝાપટા વરસી જાય છે 

એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૦,૦૩ મીમી નોંધાયો છે. રાણાવાવ ૯ મીમી વરસાદ નોંધાયો છે ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૨, ૨ સે.ગ્રે.  લઘુતમ ઉષ્‍ણાતામાન ૨૬, ૨ સે.ગ્રે. તેમજ ૮૪ ટકા પવનની ગતિ ૯ કી.મી. સુર્યોદય ૬, ૩૬ સુર્યાતિ ૭,૦૨ મીનીટે

(12:19 PM IST)