<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આયાતી ગારમેન્ટના કન્ટેનરમાંથી હેન્ડ ગ્રેનેટ મળી આવી: તંત્ર ચોંક્યું

કચ્છ-ભુજ: કંડલા એસીઝેડ ઉપરથી આયાતી યુઝડ ગારમેન્ટના કન્ટેનરમાંથી હેન્ડ ગ્રેનેટ મળી આવતા મોટો ખળભળાટ મચી ગયો છે. સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે.  કંડલા સેઝ યુનિટમાં ફ્લેક્સ ગાર્મેન્ટ્સને ત્યાં કસ્ટમ્સ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયાની વિગતો જાણવા મળે છે

(8:02 PM IST)