<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

વઢવાણની અણિન્દ્રા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ મંગાવાયા

ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા ફોન મગાવ્યાનો આરોપ

સુરેન્દ્રનગર: વઢવાણની અણિન્દ્રા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ મંગાવાયા છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા ફોન મગાવ્યાનો આરોપ છે. આચાર્ય અને AAP આગેવાનની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સદસ્યતા અભિયાનમાં વિદ્યાર્થીઓને સામેલ કરતા હોવાનો ઉલ્લેખ છે. ભાજપના આગેવાનો ખોટી વાહવાહી મેળવતા હોવાનો ઉલ્લેખ છે

(12:22 AM IST)