News of Tuesday, 10th September 2024
ઉનાઃ જૂગાર રમતા ૯ શખ્સો ૪૦૩૪૦ની રોકડ સાથે ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૦ :.. તાલુકાના મેણ ગામે જૂગાર રમતા પ ૯ શખ્સોને ૪૦,૩૪૦ ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતાં.
ઊનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન રાણા અને સર્વે લન્સ સ્કવોડ ના એ.એસ.આઇ. ધર્મેન્દ્ર સિહ એમ. પરમાર, જોરૂભા નારણ ભાઈ મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ વેલા ભાઈ સોલંકી, નાનજી ભાઈ સાર્દૂલ ભાઈ વિજય ભાઈ હાજા ભાઈ, રવિસિહ પ્રતાપ સિંહ, અનિલ ભાઈ ભૂપત ભાઇ સહિત ના સ્ટાફ ને બાતમી મુજબ કે ઊના તાલુકા ના મેણ ગામે પ્લોટ વિસ્તાર માં જાહેર માં જુગાર રમાતો હોય રેડ પાડતા તીન પત્તી નામનો રૂપિયા ની હાર જીત નો જુગાર રમતા ૧, અસરફ અબ્દેરહેમાંન જેઠવા, ભરત ભગવાન ભાઈ જાદવ, અશ્વિન રામભાઈ બાંભણિયા, કરશન મેઘભાઈ જાદવ, દિલાવર રજાકભાઈ જેઠવા, ગોવિંદ ડાયા ભાઈ વાજા, બાલા બાબુભાઈ ગોરડિયા, સંજય બાબુભાઈ ડાભી, ભરત ભીમા ભાઈ બાંભણિયા રે. તમામ મેણતા. ઊના ને રોકડા રૂપિયા ૪૦૩૪૦ સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન એ લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
