<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

કુતિયાણાના મહિડામાં મીઠાઇ ખાધા બાદ ૪ બાળકો સહિત ૧૬ને ફુડ પોઇઝનીંગ

પોરબંદરની સરકારી હોસ્‍પિટલે ખસેડાયાઃ તમામની સ્‍થિતિ સાધારઃ ભેંસને પાડાનો જન્‍મ થયાની ખુશીમાં ભેંસના પ્રથમ દૂધમાંથી ‘બડાય' નામની દેશી મીઠાઇ બનાવી ખાધી હતી

(2:30 PM IST)