News of Tuesday, 17th September 2024
માળીયાહાટીનામાં મહિલા પી.એસ.આઇ. એસ આઇ સુમરાની દેખરેખ નીચે સાફ સફાઈ

જુનાગઢઃ માળીયાહાટીનામાં પોલીસ સ્ટેશનના મહિલા પી એસ આઈ એસ આઇ સુમરા એ ચાર્જ સંભાળતા એક પછી એક કામગીરી શરૂ કરી દીધી છે. પી એસ આઈ એસ આઇ સુમરા ની દેખરેખ નીચે પોલીસ સ્ટાફ જી આર ડી સ્ટાફ. ની ફોજ ને પોલીસ લાઈનમાં સાફ-સફાઈ તેમજ વળક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને કરવા માટે તેનાત કરાઈ છે. ખુદ. પીએસઆઇ. એસઆઇ સુમરા એ. સ્ટાફ. સાથે. સાવરણો ઝાડુ લઈને સફાઈ અભિયાનમાં જોડાયા હતા
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
