News of Thursday, 19th September 2024
જૂનાગઢ ‘રાણાવાવ ચોક કા રાજા' ગણેશ મહોત્સવના ગણેશજીની દિવ્ય મૂર્તિની ગીરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને પધરામણી

જુનાગઢઃ જૂનાગઢ રાણાવાવ ચોક ખાતે ‘રાણાવાવ ચોક કા રાજા' ગણેશ મહોત્સવ આયોજન કરાયું હતું. ગણપતિ ભગવાનની મૂર્તિના વિસર્જન વખતે યુવક મંડળ દ્વારા આ દિવ્ય મૂર્તિનું વિસર્જન ન કરતા જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયરᅠગીરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ‘ગિરિરાજ વિલા' ખાતે વાજતે ગાજતે પધરાવવામાં આવેલ શ્રી કોટેચા પરિવારે આ દિવ્ય પ્રતિમાનું શાષાોક્ત વિધિથી પૂજન આરતી કરી ધન્યતા અનુભવી હતી અને રાણાવાવ ચોક યુવક મંડળ નો આભાર વ્યક્ત કરેલ હતો.(અહેવાલઃવિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલાラજુનાગઢ)
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
