તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ૩૦ હજાર ગુણી મગફળીની આવક : એક મણના 750 થી 1200 સુધીના ભાવ મળ્યા

ગોંડલ:: ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે.૩૦ હજાર જેટલી ગુણીની આવક થઈ છે.ખેડૂતોને એક મણ મગફળીના ૭૫૦/- થી ૧૨૦૦/- સુધીના ભાવ મળ્યા છે.યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યુ હતું કે સૌરાષ્ટના દરેક જિલ્લામાંથી મગફળી વેચવા માટે ખેડૂતોની પહેલી પસંદગી ગોંડલ યાર્ડ છે. જેથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ છે.(તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
