<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૩૦ હજાર ગુણી મગફળીની આવકઃ એક મણના ૭૫૦ થી ૧૨૦૦ સુધીના ભાવ મળ્‍યા

ગોંડલઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની પુષ્‍કળ આવક થઈ છે.૩૦ હજાર જેટલી ગુણીની  આવક થઈ છે.ખેડૂતોને એક મણ મગફળીના ૭૫૦/- થી ૧૨૦૦/- સુધીના ભાવ મળ્‍યા છે.યાર્ડના ચેરમેન અલ્‍પેશ ઢોલરીયાએ જણાવ્‍યુ હતું કે સૌરાટ્રના દરેક જિલ્લામાંથી મગફળી વેચવા માટે ખેડૂતોની પહેલી પસંદગી ગોંડલ યાર્ડ છે. જેથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ છે.(તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:47 PM IST)