<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

કચ્‍છ - મોરબી - જામનગર - દ્વારકા - પોરબંદર - જુનાગઢમાં લીલો દુષ્‍કાળ જાહેર કરવા માંગ

તમામ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ પણ માફ કરવા માંગણી

કચ્‍છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢમાં લીલો દુષ્‍કાળ જાહેર કરવા માંગ

* ખેડુતો માટે ૧૦ હજાર કરોડના પાક નુકશાની સહાય પેકેજની માગ કરી છે.

*તમામ ખેડુતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ પણ માફ કરવાની માગ કરી છે.

* સરકાર માગ નહી સ્‍વીકારે તો ખેડુત મહાપંચાયત બોલાવવાની તૈયારી થઇ છે.

૨૦૨૦ - ૨૧નું અંદાજે ૪૫૦ કરોડ પરત લેવાનું બાકી પ્રીમીયમ આપવા માગ કરી છે.

(3:50 PM IST)