News of Friday, 20th September 2024
કચ્છના દરિયામાંથી ૬ કરોડની કિંમતના ચરસના બિનવારસુ ૧૨ પેકેટ જપ્ત
જુન ૨૦૨૪ થી અત્યાર સુધી બીએસઆઈએફે જપ્ત કરેલ ચરસના પેકેટનો આંકડો અધધ…૨૭૨ પહોંચ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦
કચ્છના દરિયામાંથી ફરી ચરસ મળેલ છે.પેટ્રોલીંગ દરમ્યાન બીએસએફે અંદાજે ૬ કરોડની કિંમતના બિનવારસુ ૧૨ પેકેટ જપ્ત કર્યા છે.
જુન ૨૦૨૪ થી અત્યાર સુધી બીએસઆઈએફે જપ્ત કરેલ ચરસના પેકેટનો આંકડો અધધ…૨૭૨ પહોંચ્યો છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
