<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

દ્વારકામાં સગીરાનું અપહરણ

જામ ખંભાળિયા,તા. ૨૩:  દ્વારકામાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની એવા એક પરિવારની સગીર વયની પુત્રીને રૂપેણ બંદર વિસ્‍તારમાં રહેતો કાનજી ઉર્ફે કાનો નરશીભાઈ વાંજા નામનો શખ્‍સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના ભાઈ દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી, પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(11:49 AM IST)