<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ડો.પ્રવિણ તોગડીયા જામનગરમાં

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા જામનગરના પ્રવાસે છે. પ્રવીણ તોગડીયા જામનગરમાં હવાઈ ચોક ખાતે ૧૧:૦૦ વાગે આવી પહોંચશે જ્યાંથી પવન ચક્કી પાસે આવેલ વેજુમાં હોલ ખાતે હનુમાન શકિત પ્રચાર પ્રસાર અર્થે બેઠક યોજાઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. પ્રવીણભાઈ તોગડીયા સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.ગજેરા પણ ઉપસ્થિત રહેશે.

(1:28 PM IST)