તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 24th September 2024
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવીણ તોગડીયા જામનગરમાં હિંગળાજ માતાના મંદિરે દર્શને

જામનગર::જામનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવીણ તોગડીયા ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે આવી પહોંચ્યા હતા. સૌપ્રથમ ડો. પ્રવીણભાઈ તોગડીયા હવાઈ ચોક પાસે આવેલા હિંગળાજ માતાના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
