<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

દેવભૂમિ દ્વારકાના ઓખામા રાજ્યકક્ષાનો મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વ ર્કશોપ - મોકડ્રિલ : જુઓ વિડિયો

ખંભાળિયા::નેશનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્કયુ બોર્ડ (NMSARB)ના પ્રાથમિક શેડ્યુલ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા ખાતે રાજ્ય કક્ષાની મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવા માં આવેલ હતું.જેમાં 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા મોકડ્રિલમાં ભાગ લઈ લોકો ને જાગૃત કર્યા હતા.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(12:12 PM IST)