રૂ.૫૦ લાખથી વધુની મિલકતનની ખરીદી કે વેંચાણ કરતાં હો તો સાવધાન : બજેટમાં TDS સંબંધિત નિયમો બદલાયા છે...નવા નિયમો મિલકતના સોદામાં પારદર્શિતા લાવશે અને કરચોરી ઘટાડશે : ૫૦ લાખ રૂપિયાથી વધુની મિલકતની ખરીદી અને વેચાણ પર ટીડીએસની જોગવાઈ છે.આ જોગવાઈમાં, ખરીદનારને એક ટકા ટીડીએસ કાપ્યા પછી ચુકવણી કરવાની રહેશેઃ આમાં, સંયુક્ત ખરીદદારોને અગાઉ કેટલાક ડિસ્કાઉન્ટ મળતા હતા10:02 AM IST
રાજકોટનાં જાણીતા ઉદ્યોગપતિ - સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક : ત્રણ ધમનીઓમાં બ્લોકેજ : સિનર્જી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ : તબિયત હાલ સ્થિર : અવતીકાલે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાશે : ડૉ. જયેશ ડોબરીયાએ આપ્યું તેમનું મેડિકલ અપડેટ : તેમના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના પરિવારજનો, મિત્રો અને શુભચિંતકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું10:32 PM IST
હંગેરિયન મહિલા સાથે સંકળાયેલ હની-ટ્રેપમાં ફસાયો હતો મેહુલ ચોક્સી:જાણો કોણ છે આ બાર્બરા જબારિકા : મેહુલ ચોકસીએ હંગેરિયન મહિલા બાર્બરા જબારિકા દ્વારા હની-ટ્રેપમાં ફસાયાની વાર્તા કહી હતી. ચોક્સીએ કહ્યું હતું કે તેનું અપહરણ કરાયું હતું, ત્રાસ અપાયો હતો અને એન્ટિગુઆથી ડોમિનિકા લઈ જતી બોટમાં બેસાડવામાં આવ્યો હતો 12:57 AM IST
90 ના દાયકાની આ હિરોઈન જેના કારણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના માણસે નિર્માતાની હત્યા કરી : આ અભિનેત્રીઓએ ડોન સાથેના તેમના સંબંધના સમાચાર ક્યારેય સ્વીકાર્યા નહીં: આવી જ એક સુંદરી બોલીવુડમાં નસીબ અજમાવવા આવી હતી, જેને દેવ આનંદે પોતાની ફિલ્મમાં તક આપી હતી: ૧૯૯૩માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ૧૯૯૫માં બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ12:42 AM IST
અમેરિકન શેરબજારમાં ઓટો શેરોની તેજી : ટ્રમ્પના ટેરિફ છૂટના સમર્થનથી આશાનું વાતાવરણ : ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજમાં 330 પોઈન્ટનો ઉછાળો : એસએન્ડપી 500 અને નાસ્ડેક અનુક્રમે 50 અને 150 પોઈન્ટ ઉપર રહ્યા : યુરોપિયન બજારોમાં પણ ઉછાળો : વોલ સ્ટ્રીટમાં સ્માર્ટફોન અને કમ્પ્યુટર પર ટેરિફ મુલતવી રાખવાથી ઉત્સાહ : ઓટો કંપનીઓને સ્થાનિક ઉત્પાદન માટે સમય આપવાની ટ્રમ્પની ટિપ્પણીએ બજારને ગતિ આપી10:49 PM IST
વિકસિત ભારતના નિર્માણ માટે ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ભાર મૂકી ટેકનોલોજીથી કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે - વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર : નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રીએ પ્રથમ દિવસે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરી જનતાને સમર્પિત કર્યા : દત્તક લીધેલા ગામોની મુલાકાત લઈ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું9:06 PM IST
ભારતના હજ ક્વોટામાં ઘટાડો થયાના અહેવાલો વચ્ચે ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાનના હસ્તક્ષેપની માંગણી કરી, વિવિધ મુદ્દે પર આપ્યું મંતવ્ય : વડાપ્રધાને સાઉદી અરબના નેતૃત્વને વિનંતી કરવી જોઈએ કે આ મુદ્દો હજારો લોકો સાથે સંબંધિત છે, લોકો પૈસા બચાવે છે જેથી તેઓ આ પવિત્ર યાત્રા પર જઈ શકે, ત્યાં જવું દરેક મુસ્લિમનું સ્વપ્ન: તેઓ સાઉદી અરબના નેતૃત્વની નજીક, સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહિ8:47 PM IST
ટ્રમ્પના ટેરિફ વોરની અસર - સોનીએ પ્લેસ્ટેશન 5 ની કિંમતમાં 25% કર્યો વધારો : ઊંચા ફુગાવા અને અસ્થિર વિનિમય દરો સહિતના પડકારજનક આર્થિક વાતાવરણ વચ્ચે, કંપનીએ પ્લેસ્ટેશન 5 કન્સોલની ભલામણ કરેલ છૂટક કિંમત વધારવાનો કઠિન લીધો નિર્ણય : જો કે વધારો ફક્ત ડિજિટલ એડિશન માટે, ભાવમાં વધારાની હાલમાં ભારત પર કોઈ અસર નહી8:38 PM IST
ઈટાહમાં આંબેડકર શોભા યાત્રા પહેલા અનુસૂચિત જાતિના યુવકને ગોળી મારી દીધી: અનેક દુકાનોમાં તોડફોડ :ભારે પોલીસ બંદોબસ્ત : ઈટાહ જિલ્લાના જાલેસરમાં આંબેડકર શોભાયાત્રા પહેલા અનુસૂચિત જાતિના એક દવા વેપારીની તેના પાડોશીએ નાના વિવાદમાં ગોળી મારીને હત્યા કરી:ભીમ આર્મીએ ભારે હોબાળો મચાવ્યો:પોલીસે આરોપીને બંદૂક સાથે પકડ્યો8:50 PM IST
મધ્ય પ્રદેશ : વર્દીની આડમાં સેક્સ રેકેટ, પોલીસકર્મીઓ એક ઘરમાં કરાવી રહ્યા હતા વેશ્યાવૃત્તિ, 3 મહિલાઓ સહિત 6 લોકોની ધરપકડ : હોબાળા બાદ, કોટવાલી પોલીસે ત્રણ મહિલાઓ, બે પોલીસકર્મીઓ અને એક અન્ય યુવકની કરી: પોલીસ લાઇનના બે ડ્રાઇવરો સસ્પેન્ડ, મકાનમાલિકને ઘટનાની જાણ કરાતાં તેણે જણાવ્યું કે પોલીસ કર્મચારીઓની હરકતો કેમેરામાં કેદ કરી છે, પણ તે લોકો ઘર ખાલી કરી રહ્યા ન હતા8:30 PM IST
શું ઈલોન મસ્ક, ટેસ્લા વિરોધીઓની વિચિત્ર માંગણી પૂરી કરશે? મસ્કે હાસ્યના ઇમોજી સાથે લખ્યું, ‘હું પ્રયત્ન કરી રહ્યો છું, હું પ્રયત્ન કરી રહ્યો છું’!, : 'એલોન મસ્કને મંગળ પર મોકલો', ટેસ્લા વિરોધીઓની માંગણી: મસ્કના વિરોધમાં ટેસ્લાના ગ્રાહકોએ કાર વેચી દીધી: ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ની મસ્કના નેતૃત્વ પ્રત્યે અસંમતિ વ્યક્ત કરવા ટેસ્લાટેકડાઉન ચળવળ, મેનહટનમાં ટેસ્લા સ્ટોર્સની બહાર સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા, 8:22 PM IST
મહારાષ્ટ્રના લાતુરમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઇ :12 કરોડનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત : પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની ધરપકડ : ડીઆરઆઈ ટીમે દરોડો પાડ્યો અને 11 કિલો 66 ગ્રામ મેફેડ્રોન અને દવા બનાવવાના મશીનો જપ્ત કર્યા: કોન્સ્ટેબલ પ્રમોદ કેન્દ્રે સહિત પાંચ આરોપીઓ 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા 8:20 PM IST
ઐતિહાસિક ઘટના : વિખ્યાત પૉપ સુપરસ્ટાર કેટી પેરીએ અવકાશમાં ઉડાન ભરી : બ્લુ ઓરિજિનના રોકેટમાં અભૂતપૂર્વ ઓલ-ફીમેલ મિશન : ગાયિકાએ પાંચ મહિલાઓ સાથે ઐતિહાસિક ૧૧ મિનિટની સફર કરી : જુઓ લાઈવ બ્રોડકસ્ટ : જેફ બેઝોસની રોકેટ કંપનીનું NS-31 મિશન ટેક્સાસથી રવાના : ૧૯૬૩ પછીની પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ મહિલા ક્રૂની અવકાશ યાત્રા : કાર્મન લાઇન પાર કરી ૬૨ માઇલની ઊંચાઈએ પહોંચ્યું રોકેટ8:13 PM IST
બંધારણથી ઉપર 'શરિયા' - ઝારખંડના લઘુમતી કલ્યાણ મંત્રીના નિવેદનથી હોબાળો, કેબિનેટમાંથી બરતરફીની માંગ : અમે કુરાનને અમારા હૃદયમાં અને બંધારણને અમારા હાથમાં રાખીએ છીએ: ભાજપે અંસારીને બરતરફ કરવા માંગ કરી, હાફિઝુલની આ ઉગ્રવાદી વિચારસરણી સમગ્ર રાજ્યની સાંસ્કૃતિક ઓળખ અને આદિવાસી ઓળખ માટે ખતરો, આજે આંબેડકર જયંતિ પર દુર્ભાગ્યપૂર્ણ નિવેદન8:13 PM IST
સાઉદી અરેબિયાએ હવે આપ્યો ત્રીજો ઝટકો, ભારતના ખાનગી હજ ક્વોટામાં અચાનક 80 ટકાનો ઘટાડો: કોંગ્રેસ, મહેબૂબા, ઓમર અબ્દુલ્લા ચિંતિત : સાઉદી અરેબિયાએ ફાળવવામાં આવેલા ઝોન રદ કરતા લગભગ 52,000 ભારતીય હજ યાત્રાળુઓનું ભાવિ બન્યું અનિશ્ચિત: વર્ષે હજ 4 જૂનથી 9 જૂન વચ્ચે થવાની સંભાવના, જોકે, તેનો ચંદ્ર દેખાવા પર આધાર, આ વર્ષે ૧,૭૫,૦૨૫ ભારતીય હજયાત્રીઓનો હજ ક્વોટા, વિદેશમંત્રીને7:49 PM IST
તાત્કાલિક અમેરિકા છોડી દો.... ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશીઓને અલ્ટીમેટમ આપ્યું: નોંધણી નહીં કરાવો તો થશે જેલ : અમેરિકામાં રહેતા વિદેશીઓ માટે નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છેઃ આ નિયમ એવા બધા વિદેશીઓને લાગુ પડે છે જેઓ ૩૦ દિવસથી વધુ સમય માટે અમેરિકામાં રહેવા માંગે છે આ નિયમો હેઠળ, નોંધણી માટે એક ફોર્મ ભરવાનું રહેશે અને ફિંગરપ્રિન્ટ આપવાના રહેશે, નિયમોનું ઉલ્લંઘન કરવાથી જેલ અને દંડ થઈ શકે છે10:32 AM IST
કોણ છે રામપાલ કશ્યપ ? જેમને પીએમ મોદીએ પોતે પગરખાં પહેરાવ્યા, તેમણે 14 વર્ષ પહેલા લીધી હતી પ્રતિજ્ઞા : વિડિઓ : પ્રધાનમંત્રીએ કહ્યું, રામપાલજીની નિષ્ઠા, તેમનું સમર્પણ અને તેમનો પ્રેમ મારા માટે એક મહાન પ્રેરણા છે. આ એક સામાન્ય માણસની અસાધારણ શ્રદ્ધા છે, જે મને દેશની સેવા કરવા માટે વધુ સમર્પિત બનાવે છે: કશ્યપે કહ્યું, મારા માટે આથી મોટું કોઈ ભાગ્ય હોઈ શકે નહીં7:17 PM IST
બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારને લાગ્યો મોટો ઝટકો : પશુપતિકુમાર પારસની RLJP એ ગઠબંધન સાથે છેડો ફાડ્યો : રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે કહ્યું કે હવેથી તેમનો NDA સાથે કોઈ સંબંધ નથી:અમે NDA સાથે નથી, NDA સાથે અમારો કોઈ સંબંધ નથી7:03 PM IST
વેપાર યુદ્ધે દુનિયામાં તબાહી મચાવી પણ પાકિસ્તાનમાં થયો ચમત્કાર, વિદેશથી આવ્યું ઘણું બધું નાણું ! : પહેલી વાર પાકિસ્તાનને એક જ મહિનામાં વિદેશી પાકિસ્તાનીઓ દ્વારા $4 બિલિયનથી વધુનું રેમિટન્સ મળ્યું: આ વધારો પાકિસ્તાન માટે રાહતના સમાચાર છે. હાલમાં, પાકિસ્તાની ચલણ ડોલરની તીવ્ર અછત અને આર્થિક અસ્થિરતાનો કરી રહ્યું છે સામનો, વિદેશી હૂંડિયામણ ભંડાર મજબૂત થશે 6:54 PM IST
‘સિગ્નલગેટ’ વિવાદની ગરમી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝની ભારત મુલાકાત મોકૂફ : એનએસએ ડોભાલ અને વિદેશ પ્રધાન જયશંકર સાથેની મહત્વપૂર્ણ બેઠકો રદ : સંવેદનશીલ માહિતી માટે અંગત ઈમેલ અને અસુરક્ષિત ચેટનો ઉપયોગ વિવાદનું કારણ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સ ફોરમમાં હાજરી આપી શકે6:54 PM IST
માતા અને સાવકા પિતાની હત્યા કરનાર વિસ્કોન્સિનના કિશોર પર ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ, કેન્સાસથી ધરપકડ : કાસાપના લખાણોને ટાંકીને, ફેડરલ વોરંટમાં કહેવામાં આવ્યું હતું કે કિશોર "રાષ્ટ્રપતિ અને કદાચ ઉપરાષ્ટ્રપતિને દૂર કરીને" સરકારનું પતન ઈચ્છતો હતો : કિશોરે ફેબ્રુઆરીમાં ઘરે માતાપિતાની ગોળી મારીને હત્યા કરીને $14,000 રોકડ, પાસપોર્ટ અને કૌટુંબિક કૂતરા સાથે ભાગી ગયો હતો 6:25 PM IST
ટ્રમ્પ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં ન આવતા અરબી નેટવર્ક અલ હુરાએ પ્રસારણ કર્યું બંધ : અબજોપતિ એલોન મસ્કની આગેવાની હેઠળના ખર્ચ ઘટાડવાના અભિયાનના ભાગ રૂપે, ટ્રમ્પ વહીવટીતંત્રે માર્ચમાં કહ્યું હતું કે તે યુએસ સરકાર-સમર્થિત મીડિયા માટે તમામ નાણાકીય ટ્રાન્સફર બંધ કરશે: છતાં તે બે ડઝન જેટલો સ્ટાફ ઘટાડીને ડિજિટલ અપડેટ્સ જાળવવાનો કરશે પ્રયાસ4:43 PM IST
જમિયત ઉલેમા-એ-હિંદ ટ્રસ્ટ દ્વારા વક્ફ પરના નવા કાયદાનો ઉકેલ શોધવાનો કરી રહી છે પ્રયાસ: દિલ્હીમાં મળેલી બેઠકમાં 10 પગલાંની ચર્ચા : સોમવારે મૌલાના મહમૂદ મદનીની અધ્યક્ષતામાં આ મોટી બેઠક બોલાવવામાં આવી: સમર્થકોને દેશભરમાં વક્ફ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા અપીલ કરી, અમે દરેક બલિદાન આપવા તૈયાર 6:22 PM IST
તાઇવાનની એપલ સપ્લાયર ફોક્સકોન નોઈડામાં ઉત્તર ભારતમાં પ્રથમ સુવિધા સ્થાપવા માટે કરી રહી છે પ્રારંભિક વાટાઘાટો : પ્રસ્તાવિત સ્થળ યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) ના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, જે ગ્રેટર નોઈડાને આગ્રા સાથે જોડતું એક મુખ્ય સ્થળ: ભારત સરકારે ગયા વર્ષે ફોક્સકોન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ માટે 300 એકર જમીનનો પ્રસ્તાવ મૂક્યો હતો, આ વૈશ્વિક પરિવર્તન વચ્ચે વ્યૂહાત્મક પગલું4:35 PM IST
પીયૂષ ગોયલ દ્વારા સ્ટાર્ટઅપ્સ પર ટીકા કર્યા બાદ મોદી સરકાર AI જેવા ક્ષેત્રોને . 10,000 કરોડના ભંડોળનો મોટાભાગનો હિસ્સાની ફાળવણી કરશે : બજેટમાં સરકારે રૂ. 10,000 કરોડના ભંડોળ સાથે એક નવી FFS ની જાહેરાત કરી હતી: આ એકમો સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાન હેઠળ કર અને બિન-કર પ્રોત્સાહનો મેળવવા માટે પાત્ર છે6:06 PM IST
હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં પરિસ્થિતિ થઈ રહી છે ધીમે ધીમે સામાન્ય, દુકાનો ફરી ખુલી, વિસ્થાપિત પરિવારો પાછા ફરવા લાગ્યા: પોલીસ : એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) જાવેદ શમીમે વધુ અશાંતિ અટકાવવા માટે અફવાઓ ફેલાવવાનું બંધ કરવાના મહત્વ પર મૂક્યો ભાર: કોઈને પણ બક્ષવામાં આવશે નહીં, અત્યાર સુધીમાં, 19 પરિવારો તેમના ઘરે પાછા ફર્યા5:48 PM IST
બાબા વાંગાની ભયાનક આગાહીઓ: ઉલ્કાપિંડ અથડાશે અને ચંદ્ર ધૂળમાં ફેરવાઈ જશે! બાબા વાંગાએ કરી હતી વિશ્વના અંતની પણ ભવિષ્યવાણી, : પૃથ્વી પાસે ફક્ત એક જ કુદરતી ઉપગ્રહ છે, જેને આપણે ચંદ્ર કહીએ છીએ. જો તે પણ અસ્તિત્વમાં ન હોય તો તે પૃથ્વી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. તેમણે આગાહી કરતા એ પણ કહ્યું હતું કે 2025 સુધીમાં યુરોપનો થશે નાશ: પ્રખ્યાત બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વાંગા5:40 PM IST
કોણ છે આ 'કર્મચારી બી', જે પણ તહવ્વુર રાણા સાથે કરશે NIA નો સામનો? શું એ પણ 26/11 ના હુમલા સાથે હતો જોડાયેલો ? : તહવ્વુર રાણા તેના એક કર્મચારીને 'કર્મચારી B' તરીકે બોલાવતો હતો, જોકે તે આતંકવાદી પ્રવૃત્તિથી અજાણ: તહવ્વુર રાણાએ હુમલાના મુખ્ય કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલીને ઓપરેશનલ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવા માટે રાખ્યો હતો. NIA બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરશે. રાણા, હુમલાના અન્ય કાવતરાખોરો, 'મેજર ઇકબાલ' અને 'મેજર સમીર અલી' ના સંપર્કમાં હતો 5:40 PM IST
IndiGo એલર્ટ : ઇન્ડિગોએ દિલ્હીથી ઉડાન ભરનારી તમામ ફ્લાઇટ્સ માટે આપી જરૂરી માહિતી : આ એડવાઇઝરી જરૂરથી તપાસી લો : 15 એપ્રિલ 2025થી ટર્મિનલ 2 થી આવવા-જવાની તમામ ફ્લાઇટ્સ હવે ટર્મિનલ 1 અને 3 થી ઓપરેટ થશે : કંપનીએ તમામ મુસાફરો માટે જાહેર કરી માર્ગદર્શિકા : ફ્લાઇટ અને ટર્મિનલની નવી માહિતી વેબસાઇટ પર તપાસવા સલાહ5:49 PM IST
અમરોહા બાવનખેડી 2008 હત્યાકાંડ: પ્રેમી સલીમે કુહાડીથી એક પછી એક સાત પરિવારજનોને કાપી નાખ્યા અને શબનમ છત પર શાંતિથી સૂઈ ગઈ! હૃદય કંપાવી દે તેવો કેસ, : જો શબનમને ફાંસી આપવામાં આવશે તો તે સ્વતંત્ર ભારતમાં ફાંસી મેળવનારી પ્રથમ મહિલા હશે: બધા તેને એક દુઃખી દીકરી માનતા હતા. માયાવતી પણ તેને મળ્યા હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસે બધું નાખ્યું બદલી, આજે 17 વર્ષથી શબનમ બરેલી જેલમાં બંધ, સલીમ પણ જેલમાં 5:18 PM IST
દુબઈ એરપોર્ટે 2024 માં આંતરરાષ્ટ્રીય મુસાફરોના ટ્રાફિકમાં નંબર 1 સ્થાન મેળવ્યું: ACI : દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે 2024 માં 92.3 મિલિયન મુસાફરોને હેન્ડલ કર્યા, જે 2023 કરતા 6.1 ટકાની વૃદ્ધિ: ACI તરફથી આ જાહેરાત 2024 માં સતત 10મા વર્ષે દુબઈને વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો તાજ પહેરાવવામાં આવ્યાના એક વર્ષ પછી આવી5:09 PM IST
પંજાબ ચૂંટણી: અકાલી દળ (વારિસ પંજાબ દે)એ અમૃતપાલ સિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા : જેલમાં બંધ સાંસદને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી અકાલી દળે રાજકીય ગરમાવો વધાર્યો : હાલ આસામની જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થકને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષે આપ્યું મોટું સ્થાન : કાર્યકરોને પ્રચાર શરૂ કરવા અપીલ5:11 PM IST
મિસ્ટરબીસ્ટ - જીમી ડોનાલ્ડસન નામના યુટ્યુબરે કરી એક વર્ષમાં 4 અબજ રૂપિયાથી વધુ કમાણી! ભારતીય યુટ્યુબર્સ પણ ધૂમ કમાઈ રહ્યા છે : આપણા પોતાના દેશી યુટ્યુબર ટેકનિકલ ગુરુજી, જેમનું સાચું નામ ગૌરવ ચૌધરી છે, તેમને ભારતના સૌથી ધનિક યુટ્યુબર માનવામાં આવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ ₹376 કરોડ છે! : ઇન્ટરનેટ સેન્સેશન કેરી ઉર્ફે અજય નાગર તેના રમુજી રોસ્ટ્સે પણ મેળવ્યા છે લાખો ચાહકો સાથે અઢળક રૂપિયા4:23 PM IST
હાપુડના છિજારસી ટોલ પ્લાઝા પર એક હાઈ-વોલ્ટેજ ડ્રામા : મહિલા ટોલ બૂથમાં ઘૂસી ગઈ અને ટોલ કર્મચારીને જોરદાર થપ્પડો મારી : ટોલ કર્મચારીઓએ પણ મહિલા સાથે કારમાં બેઠેલા બે યુવાનો સાથે મારપીટ કરી :જુઓ વિડીયો : ટોલ પ્લાઝાના સ્કેનિંગ મશીનમાં ફાસ્ટેગને બ્લેકલિસ્ટેડ બતાવવામાં આવ્યું જેના પર ટોલ કર્મચારીઓએ ટોલ ફી સાથે દંડ ભરવા કહ્યું. આ બાબતે બંને પક્ષો વચ્ચે દલીલ શરૂ થઈ અને મારપીટ સુધી મામલો પહોંચ્યો4:21 PM IST
ફ્રેન્ચાઇઝી આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી માટે ધરપકડ કરાયેલા 'ઇડલી ગુરુ' હોટલના કાર્તિક શેટ્ટી સામે મુંબઈ પોલીસની કાર્યવાહી : શેટ્ટીએ રૂ. ૩૩.૬૦ લાખમાં ફ્રેન્ચાઇઝ ફી તરીકે રૂ. ૨૦ લાખ, જીએસટી તરીકે રૂ. ૩.૬૦ લાખ અને આઉટલેટ સેટઅપ ખર્ચ તરીકે રૂ. ૧૦ લાખ માંગ્યા: ઉદ્યોપતિ પૂજારીએ એક જગ્યા ભાડે લઇ રૂ. 23.60 લાખ કર્યા ટ્રાન્સફર, નફો 80% શેટ્ટી અને 20% પૂજારી વચ્ચે વહેંચવાનો હતો. પણ પછી કર્યો વચનભંગ4:05 PM IST
લોકપ્રિય અમેરિકન શોને પોતાની મજાક ઉડાવતા જોઈને ટ્રમ્પ થયા ગુસ્સે, કહ્યું- બધી હદો ઓળંગાઈ, ચૂકવવી પડશે કિંમત : લોકપ્રિય શો 60 મિનિટ્સમાં ટ્રમ્પની ઉડાવવામાં આવી ભારે મજાક: ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું, "60 મિનિટ્સ હવે કોઈ ન્યૂઝ શો નથી, પરંતુ 'સમાચાર' તરીકે છુપાયેલું એક રાજકીય હથિયાર છે." ડોનાલ્ડ ટ્રમ્પે “60 મિનિટ્સ” સામે $20 બિલિયનનો દાવો કર્યો દાખલ3:47 PM IST
મહાકાલની નગરીમાં અદ્ભુત ભંડારો : ૫૦,૦૦૦ લોકોએ એકસાથે ભોજન કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ - ઉજ્જૈનના હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન : મધ્ય ભારતીય ભોજનની સૌથી મોટી સામૂહિક પીરસણી તરીકે ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ સિદ્ધિ : ૨૦ વર્ષથી ચાલી આવતી પરંપરામાં આ વર્ષે ભક્તોનો અભૂતપૂર્વ ધસારો3:47 PM IST
પવન કલ્યાણની રશિયન પત્નીએ દીકરાની સલામતી માટે તિરૂપતિમાં માથું મુંડાવ્યું : પવન કલ્યાણની પત્ની અન્ના લેઝનેવાએ તેમના પુત્ર માર્ક શંકરની સલામતી માટે તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને વાળ અર્પણ કર્યા સિંગાપોરમાં લાગેલી આગમાં તેમનો પુત્ર ઘાયલ થયો હતો, રશિયન મૂળના અન્ના, ભારતીય પરંપરાઓનું પાલન કરતા અને મુંડન સંસ્કાર કરાવતા જોઈને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે3:38 PM IST
તેજતર્રાર મહિલા નેતાએ ઉદ્ધવ ઠાકરેને આપ્યો મોટો ઝટકો, પ્રવક્તા બનવાના ચાર દિવસમાં જ જોડાયા શિંદે જૂથમાં : સંજના ઘડીની ગણતરી શિવસેના યુબીટીના મજબૂત મહિલા પ્રવક્તાઓમાં થતી હતી. : આને શિંદે જૂથના 'ઓપરેશન ટાઇગર'નો એક ભાગ માનવામાં આવી રહ્યો છે, રવિવારે, તેણી પતિ સંજય ઘડી સાથે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથમાં ગઈ જોડાઈ3:30 PM IST
આજે દેશના ઘણા રાજકીય પક્ષો અને નેતાઓ ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોમાં માનતા નથી પણ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો ઢોંગ કરે છે : અરવિંદ કેજરીવાલના ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો : આજે દિલ્હીમાં જે થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ ભાજપ સરકાર આ શોષણમાં શાળાઓને ટેકો આપી રહી છે ભાજપે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે અને હવે તે દિલ્હીમાં પણ તેને બરબાદ કરશે3:14 PM IST
આ દુર્ભાગ્યપૂર્ણ છે, હિન્દુઓ સ્થળાંતર કરી રહ્યા છે અને જો તેઓ આ રીતે ભાગતા રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે હિન્દુઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ભાગી જશે : બંગાળના મુર્શિદાબાદમાં હિંસા પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત સેંકડો લોકોએ ભાગીરથી નદી પાર કરીને માલદામાં આશરો લીધો એ મુદ્દે બાગેશ્વર બાબાએ સંગઠિત થવા માટે ભાર મૂક્યો3:09 PM IST
પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટ પર હોબાળો : પોલીસે ભાંગર વિસ્તારમાં SFI ના વિરોધીઓ કોલકાતા જઈ રહયા હતા ત્યારે પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો : મુર્શિદાબાદના સુતીમાં હિંસા : પોલીસ શમશેરગંજ પહોંચી શકી નહીં અને ત્યાં હિંસા ચાલુ રહેતા આવી સ્થિતિમાં કેન્દ્રીય દળ BSF ને ઉતરવું પડ્યું, ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું : પોલીસે ટીયર ગેસ છોડ્યા,લાઠીચાર્જ કર્યો2:52 PM IST
સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો : રેકોર્ડ ઊંચાઈથી સોનુ નીચે પટકાયું : જાણો શું છે મુખ્ય કારણ : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફમાં કામચલાઉ રાહત આપવાના નિર્ણયથી રોકાણકારોની ચિંતા ઘટી : વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો : ભારતમાં પણ 24 કેરેટ સોનું 94,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 86,194 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું1:20 PM IST
અમેરિકામાં જંગી નિકાસની તૈયારી : ટેરિફમાં રાહત મળતાં ભારતીય સી-ફૂડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ : 40 હજાર ટન ઝીંગા અમેરિકા મોકલવાની તૈયારી : ડોનાલ્ડ ટ્રમ્પે 26 ટકા રેસિપ્રોકલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચતા ભારતીય નિકાસકારોને મોટી રાહત : અગાઉ રોકાયેલા 2,000 કન્ટેનરને પણ હવે અમેરિકા મોકલાશે : સી-ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ વ્યક્ત કર્યો આનંદ2:32 PM IST
પાઘડી પહેરીને હરિયાણાની જનતાને મળ્યા PM મોદી, કહ્યું ‘હરિયાણાના ધાકડ લોકોનો રામ-રામ’ : અયોધ્યા ફ્લાઈટ સહિત 10,000 કરોડની ભેટ આપતા કહ્યું ‘હવાઈ ચંપલ પહેરનાર પણ હવાઈ જહાજમાં ઉડશે’, તે સ્વપ્ન સાકાર થયું : બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પર હિસારમાં જનસભા : કોંગ્રેસ પર સંવિધાનના ભક્ષકનો આરોપ : વક્ફ કાયદાના દુરુપયોગની ટીકા અને વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું12:20 PM IST
બેલ્જિયમથી સ્વિટ્ઝર્લેન્ડ ભાગવાનો હતો મેહુલ ચોકસીઃ હોસ્પિટલમાંથી ભાગેડુની ધરપકડ : બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છેઃ હાલમાં તેને બેલ્જિયમના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ ભારતીય તપાસ એજન્સીઓ માટે ખૂબ પડકારજનક રહેશે કારણ કે ઇન્ટરપોલે તેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે11:08 AM IST
રેલવેની કમાણી વધીઃ ખર્ચ ઘટયોઃ ઓપરેટિંગ રેશિયો સુધર્યોઃમાલ પરિવહનમાં રેકોર્ડ : ભારતીય રેલ્વે માટે સારા સમાચાર....ઓપરેટિંગ રેશિયો ૯૮.૩૨% પર પહોંચ્યોં ૧૦૦ રૂપિયા કમાવવા માટે, રેલવેને લગભગ ૯૮.૩૨ રૂપિયા ખર્ચવા પડશે : રેલવેની ભાડા સિવાયની કમાણીમાં પણ વધારો થયો છે.મુસાફરોની કમાણીમાં ૬.૪%નો વધારો નોંધાયોઃ રેલવેએ સતત ચોથા વર્ષેમાલ પરિવહનમાં રેકોર્ડ તોડ્યા10:06 AM IST
AIADMK ના સમર્થનથી રાજ્યસભામાં NDAની તાકાત વધી ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતીનો આંકડાઓ પાર કરી લીધો છે. : ચાર AIADMK સાંસદોનું સમર્થન મળવાથી સંખ્યા વધીને ૧૨૩ થશે. હવે જ્યારે, જ્યારે ગળહ પૂર્ણ સભ્ય સંખ્યા એટલે કે ૨૪૫ સુધી પહોંચે છે ત્યારે પણ ફઝખ્ પાસે બહુમતી રહેશે10:18 AM IST
ટ્રમ્પની મધરાતની પત્રકાર પરિષદ: બાઇડન અને મીડિયા પર પ્રહાર: મેઈન સ્ક્રીન મીડિયા ઉપર ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂક્યો: એરફોર્સ વન ઉપર રાત્રે બે વાગ્યે અચાનક પત્રકાર પરિષદ : પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે તેમની પૌત્રી કાઇને પત્રકારો સમક્ષ રજૂ કરી. આ પગલું રાજકીય ચર્ચાઓમાં અંગત સ્પર્શ ઉમેરવાનો પ્રયાસ હતો. કાઇની હાજરીએ પરિષદને હળવી ક્ષણો પૂરી પાડી, જેમાં ટ્રમ્પે પોતાના પરિવારની નિકટતા દર્શાવી9:33 AM IST
કાશીના મણિકર્ણિકા ઘાટનું રહસ્ય: મૃત્યુ શા માટે માનવામાં આવે છે મંગલ? પરિચય : ઉત્તર પ્રદેશમાં આવેલી કાશી, જેને વારાણસી તરીકે પણ ઓળખવામાં આવે છે, એક પ્રાચીન નગરી છે. સનાતન ધર્મમાં આ નગરીનું અપાર મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, કાશીના કણે-કણે મહાદેવનો વાસ છે. ખાસ કરીને, અહીં થતું મૃત્યુ મંગલકારી ગણાય છે. આ લેખમાં આપણે કાશીના મણિકર્ણિકા ઘાટના રહસ્ય અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ વિશે વિગતે જાણીશું.9:34 AM IST
બંગાળમાં હિંદુઓની હત્યાનો વિરોધ કરશે ભાજપ: ૧૬ એપ્રિલે 'હિંદુ શહીદ દિવસ'ની ઉજવણી: શુભેન્દુ અધિકારી : મુર્શિદાબાદ હિંસા પર ભાજપ નેતા શુભેન્દુ અધિકારીનું મોટુ નિવેદન: હિંદુઓ પર અત્યાચારનો આરોપ: ભાજપનું આ પગલું ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલાં હિંદુ મતદારોને એકજૂટ કરવાનો પ્રયાસ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. 9:36 AM IST
તમિલનાડુના રાજ્યપાલે લોકોને 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા: કોંગ્રેસે કહ્યું- 'આ RSS ની ભાષા છે' : રાજ્યપાલની ટીકા કરતા કોંગ્રેસના ધારાસભ્ય જેએમએચ હસન મૌલાનાએ કહ્યું કે તેમની ટિપ્પણી ખૂબ જ નિંદનીય:રાજ્યપાલ રવિને અગાઉ સુપ્રીમ કોર્ટે પણ ઠપકો આપ્યો હતો. સીપીઆઈના રાજ્ય સચિવ આર. મુથારસને રાષ્ટ્રપતિને તેમને પદ પરથી દૂર કરવા અપીલ કરી.9:01 PM IST
હાઈકોર્ટે મમતા સરકારને આદેશ આપ્યો છે કે તેઓ હિંસાના મૂળ કારણો, અસરગ્રસ્ત વિસ્તારો, નુકસાનનું વિવરણ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓની વિગતો સાથે ૧૭ એપ્રિલ સુધીમાં વિગતવાર અહેવાલ રજૂ કરે: રાજ્યના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને પણ આ મામલે નજીકથી દેખરેખ રાખવા આદેશ : અમે આંખો બંધ રાખી શકીએ નહીં: પરિસ્થિતિ ગંભીર અને અસ્થિર છે." હાઈકોર્ટે મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળોની તૈનાતીનો આદેશ આપ્યો, સાથે જ રાજ્યના અન્ય કોઈપણ વિસ્તારોમાં આવી હિંસાત્મક ઘટનાઓ બને તો ત્યાં પણ કેન્દ્રીય દળો મોકલવાનો આદેશ આપ્યો10:30 PM IST
AIની જાદુઈ કલ્પનામાંથી જીવંત બન્યા ભારતીય બ્રાન્ડ્સના માસ્કોટ્સ :અમૂલ અને નિરમા ગર્લના અદભુત ચિત્ર ક્રિયેટ : જુઓ વિડીયો : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી શાહિદ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ પ્રખ્યાત બ્રાન્ડ માસ્કોટ્સને AI અવતારમાં ક્રિએટ કર્યા છે અને હવે આ વિડિઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. 12:11 AM IST
વિશ્વભરની નજરો બ્લૂ ઓરિજિનની સબઓર્બિટલ અવકાશ યાત્રા પર : સોમવારે વિશ્વ વિખ્યાત પોપ સ્ટાર કેટી પેરી, ગેલ કિંગ સહિત છ મહિલાઓ બ્લૂ ઓરિજિનની ઉડાન સાથે અવકાશની સીમા પર પહોંચશે : સબઓર્બિટલ પ્રવાસની ઐતિહાસિક યાત્રા : 10 મિનિટની ઉડાનમાં 100 કિલોમીટરથી વધુ ઊંચાઈએ અવજન અનુભવ : કાર્મન લાઇન અને અવકાશની વ્યાખ્યા પર ચર્ચા : બ્લૂ ઓરિજિન-વર્જિન ગેલેક્ટિક વચ્ચે વિવાદ1:23 AM IST

સૂત્રોચ્ચાર….

પ્રવાસીઓનો ધસારો…

ઠંડા ઠંડા… કુલ.. કુલ…

ઉત્સવની ઉજવણી
અકિલા સોશ્યિલ મીડિયાડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે તુરી બારોટ સમાજનો ભવ્ય કાર્યક્રમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન : કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાઈના હસ્તે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું : આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિ9:46 PM IST
સીટી વિસ્તારમાં આરોગ્ય માટે જોખમ :હેલમેટનો કાયદો રદ કરો : સુરતના પૂર્વ ધારાસભ્યે સીએમને લખ્યો પત્ર : બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. પ્રજા હેલ્મેટમાં લુટાઈ છે અને ગરમીમાં બીમારીનો ભોગ બનશે બીજી બાજુએ લુંટાશે. 6:28 PM IST
૧૮૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું :જુઓ વિડીયો : દરિયા કાંઠેથી ૩૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું : કોસ્ટગાર્ડ ઇનપુટના આધારે શંકાસ્પદ બોટનો પીછો કર્યો અને બોટમાંથી ફેંકી દીધેલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયોઃ ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો પોરબંદર લાવવામાં આવ્યોઃ ડ્રગ્સનો જથ્થો ફેંકીને નાસી ગયેલ અજાણી બોટને પકડવા તપાસનો ધમધમાટ : પોરબંદર અરબી સમુદ્રમાં એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન : ડ્રગ્સના જથ્થા પ્રકરણમાં કાર્યવાહી ચાલુ છેઃ સતાવાર વિગતો બાદમાં જાહેર કરાશેઃ રાજયના પોલીસવડા વિકાસ સહાય3:12 PM IST
સુરતમાં આંગડિયા પેઢીઓ અને હીરાના પાર્સલ લૂંટવાના ફિરાકમાં આવેલી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ : પંજાબની ચોરાઉ કાર સાથે આવેલા ખુંખાર ગેંગસ્ટર જેમ્સ આલ્મેડ સહિત છ ઝડપાયા : ક્રાઈમ બ્રાન્ચનું સફળ ઓપરેશન : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્રાઈમ બ્રાન્ચના વડા રાઘવેન્દ્ર વસ્ત અને DCP ભાવેશ રોજીયાના સચોટ માર્ગદર્શન હેઠળ PI જયરાજસિંહ ઝાલા, PI જે. એન. ગૌસ્વામી અને PSI પી. કે. સોઢાની ટીમે આ મહત્વપૂર્ણ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું3:28 PM IST
રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી : નિતેશ પાંડે ટીમ દ્વારા અદભુત ઐતિહાસિક કાર્ય ૧૨૫ વર્ષ જૂના હનુમાનજી મંદિરનું મૂળ જ્ગ્યાએ પોલીસ દ્વારા પુનઃ સ્થાપિત..ભાવિકો હર્ષભેર નાચી ઉઠ્યા હનુમાન જયંતિએ દેવભૂમિ દ્વારકા પોલીસના નાના મોટા તમામે અનોખી ઉજવણી સાથે લોકોને વિશિષ્ટ પ્રસાદ આપ્યો : સૌરાષ્ટ્રના સીમાડા વટાવી ગુજરાતભરમાં ગુંજેલા વાયરલ કિસ્સાની રસપ્રદ ભીતરી કથા.... ગેર કાયદે દબાણ દૂર કરતા સમયે, એક ખંડેરના અવશેષ જોયા પછી એસપી દ્વારા વિશેષ ટીમો મોકલી તપાસ કરાવેલ : નેપાળી શૈલીનું આ મંદિર ચોક્કસ સંજોગોમાં ૫૦ વર્ષ અગાઉ ભાવિકો દ્વારા અન્યત્ર ખસેડાયાનું કારણ બહાર આવતા ig સાથે ચર્ચા કરી ટીમ દ્વારા પુનઃ સ્થાપના અંગે નિર્ણય થયેલ11:07 AM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'ભારત, ભાગ્ય, વિધાતા - રાષ્ટ્ર પ્રથમ' કાર્યક્રમ યોજાયો : રાષ્ટ્રનિર્માણમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને 'ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫'થી સન્માનિત : આત્મનિર્ભર ભારત અને સ્વર્ણિમ ભારત નિર્માણના સંકલ્પ સાથે ફિલિંગ્સ મલ્ટિમિડીયા લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમ : નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો વધારવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જ્ઞાન, વિજ્ઞાન અને અનુસંધાન સહિત ટેકનોલોજીના યુગમાં નરેન્દ્રભાઈ મોદી ભારતના ભાગ્યવિધાતા : ભૂપેન્દ્રભાઈ પટેલ : આચાર્ય પદ્મસાગર સૂરિજી મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ઉપસ્થિત12:25 PM IST
આગામી તા.5મી મેથી 31 મે દરમ્યાન5:46 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય : રાજપીપળા નગર પાલિકાને ક કેટેગરી માંથી બ કેટેગરી માં અપગ્રેડ કરવામાં આવતા 5 કરોડ ની સહાય રાજ્ય સરકાર આપશે: ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે રૂ. 6 કરોડ - ‘બ’ વર્ગને રૂ. 5 કરોડ - ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગને રૂ. 3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.11:45 PM IST
રવિવારે વ્યવસ્થા ખોરવાયા બાદ શ્રદ્ધાળુઓ ઘટ્યા: નર્મદા પરિક્રમામાં સોમવારે શ્રદ્ધાળુઓની સંખ્યા પચાસ ટકા ઘટી : કલેક્ટર એસ.કે.મોદીએ પણ રજાના દિવસોમાં નહી આવી ચાલુ દિવસે શાંતિથી પરિક્રમા કરવા અપીલ કરી:રામપરા કીડી મકોડી ઘાટ પર ચાલતી ભોજન સેવામાં નિયમિત ૩૫ થી ૪૦ હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા તેના બદલે સોમવારે ૧૫ હજાર લોકોએ ભોજન લીધું11:32 PM IST
નર્મદા ઉત્તરવાહીની પરીક્રમાના 17માં દિવસે શનિ અને રવિવારની રજા હોવાથી અચાનક આશરે ત્રણ લાખ જેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા પરીક્રમામાં અવ્યવસ્થા સર્જાઇ : રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમા વાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી : નાવડીમાં બેસવા લોકોએ 6-6 કલાક રાહ જોવી પડતા કંટાળીને હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા 4:08 PM IST
વિદ્યાર્થીઓ માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે તે જ સફળ - રાજ્યપાલ દેવવ્રતજી : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો : વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે આત્મિક વિકાસ તરફ પ્રયાણ કરવા સંદેશ : પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરનો એવોર્ડ : દર વર્ષે સમરસતા એવોર્ડ અપાશે : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિ5:29 PM IST
ડો.બાબાસાહેબ આંબેડકરનું જીવન સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક : બાબા સાહેબે સમગ્ર સમાજ માટે સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી : ભૂપેન્દ્રભાઈ પટેલ : ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જ્યંતિએ ગાંધીનગરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપતા મુખ્યમંત્રી : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્થિત12:19 PM IST
ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફિનનો કલરવ : વન વિભાગની ગણતરીમાં ૬૮૦ ડોલ્ફિન નોંધાય : દરિયાઈ જીવસૃષ્ટિ માટે શુભ સંકેત! : કચ્છથી ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિનની વસ્તીમાં વધારો : મરીન નેશનલ પાર્ક અને અભયારણ્યમાં સૌથી વધુ ડોલ્ફિન જોવા મળી : સ્થાનિક માછીમારો અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોને મળી સફળતા3:47 PM IST
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ચાર વાહનોની ભયાનક ટક્કર : એક વ્યક્તિએ ગુમાવ્યો હાથ : અનેક મુસાફરો ઘાયલ : કોસંબા નજીક વહેલી સવારે સિમેન્ટ ભરેલા ટ્રેલર અને મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ વચ્ચે વિચિત્ર ટક્કર : ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા : અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ : પોલીસે તપાસ હાથ ધરી1:34 PM IST
તું મુઝે જાનતા હૈ મેરા નામ રાજા બિહારી હૈ, મુઝે ઇસ એરિયા મેં સબ જાનતે હૈ ઓર તું લંબે સમયસે હોટલ ચલા રહા હૈ ઓર દેર રાત તક હોટલ ખુલી રખતા હૈ ઈસલીયે મુઝે હપ્તા દેના પડેગા : સુરતમા ફિલ્મી સ્ટાઈલમાં હોટેલ માલિક પાસે હપ્તો માંગ્યો : ધમકી આપતા આરોપીએ ચાલુ મહિના કા દશ હજાર રૂપિયા અભી દે વરના તેરે કો માર કે કાટ કે ફેક દુંગા તેમ કહી હોટલના ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા 4750 બળજબરી કાઢી લીધા : ધરપકડ4:37 PM IST
થોરાળામાં લુખ્ખા તત્વોના ત્રાસથી વેપારીએ ફીનાઇલ પીધું : દુકાનેથી અવારનવાર મફતમાં વસ્તુ લઇ જવા બાબતે સમજાવવા જતા હરેશભાઇ પરમારને કેવલ, શામજી, દિલીપ ઉર્ફે દિલો, અજય નાગેશ ઉર્ફે છોટુ અને રોહીત ઉર્ફે બાઠી એ મારમારી ચેઇન, મોબાઇલ અને રોકડ મળી રૂા. ૧.૧૪ લાખની મત્તાની લૂંટ ચલાવીઃ થોરાળા પોલીસમાં ફરિયાદ2:21 PM IST
ડો.બાબાસાહેબ આંબેડકરજીના ફોટાઓનું પ્રદર્શન2:32 PM IST
ધોરાજી ભાદર 2 ડેમ પાસે આવેલ લાગણી ધાર ખોડીયાર માતાજીના મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:મંગળવારે મૂર્તિ પ્રતિષ્ઠા યોજાશે : વિશ્વામિત્ર ગીરીજી મહારાજ ગુરુ શ્રી દિગંબર મહંત લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસે મહોત્સવનો પ્રારંભ:આશ્રમ ફરતે આઠ ગામો લાગણી ધાર અડવાર સુપેડી ઝાંઝમેર સનાળા ધોરાજી રામપરા સમસ્તગ્રામજનો ધુવાળા બંધ મહાપ્રસાદ લેતા ગ્રામજનો9:36 PM IST
દ્વારકાનું નવો એરપોર્ટ હવે વસઈમાં બનશે ? 12:08 PM IST
વાંકાનેરમાં યુસીસી ના વિરોધમાં વિશાળ મૌનરેલી 11:43 AM IST
ભાજપ આવનારા ૭૦ વર્ષમાં પણ વિસાવદરમાં ચુંટણી નહી જીતી શકેઃ ગોપાલ રાય : વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારીનો શંખનાદઃ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ૯ હજાર સીટો ઉપર ઉમેદવારોને ઉભા રાખીશું ફોર્મ ભરતી વખતે ૧ લાખની જનમેદની ઉમટશેઃ ગોપાલ ઇટાલીયાઃ વિસાવદરની જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશેઃ ઇસુદાન ગઢવી1:55 PM IST
કચ્છની મહિલાએ દવા વગર કેન્સર મટાડ્યું: નિર્જળા ઉપવાસ અને નવી ભોજન પ્રથા દ્વારા બ્લડ કેન્સરનો કર્યો ઈલાજ : ચાર મહિનામાં જ ઠીક થયા, પત્રકાર પરિષદમાં મેડિકલ કોલેજના પૂર્વ ડીન તેમ જ સિનિયર પેથોલોજીસ્ટની ઉપસ્થિતિમાં પૂર્વીબેન મહેશ્વરીનો દાવો, જૈન ઉપવાસ પદ્ધતિ અને રાત્રિ ભોજન ત્યાગ જીવનશૈલી માટે શ્રેષ્ઠ 9:48 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
IPL 2025માં પંજાબ કિંગ્સને ઝટકો : ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે સમગ્ર સિઝનમાંથી બહાર : કોલકાતા સામેની મેચ પહેલા કોચે કરી પુષ્ટિ : સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન થઈ ગંભીર ઈજા : અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને વિજયકુમાર વિશાક ટીમ માટે બની શકે વિકલ્પ : પંજાબ ટાઇટલની રેસમાં મજબૂત દાવેદાર10:15 PM IST
MI vs DC: ડગઆઉટમાં બેસીને રોહિત શર્માએ દિલ્હીની હારની સ્ક્રિપ્ટ લખી, પેવેલિયનમાંથી રમ્યો માસ્ટરસ્ટ્રોક : ચેમ્પિયન ખેલાડી હોય છે હંમેશા ચેમ્પિયન. રોહિતે સાબિત કર્યું કે મુંબઈ ઇન્ડિયન્સને તેના અનુભવની જરૂર કેમ છે. ડગઆઉટમાં બેસીને, તેણે ચોક્કસ સમયે એવી ચોક્કસ સૂચના મોકલી કે ટીમે દિલ્હી કેપિટલ્સની જીતનો રોકી દીધો સિલસિલો4:01 PM IST
રમતગમતના ઓસ્કારની રેસમાં ઋષભ પંત, એક ખાસ શ્રેણી માટે નામાંકિત, ભારત વતી માત્ર સચિન તેંડુલકર જ આ એવોર્ડ જીતી શક્યો છે : લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ્સને કહેવામાં આવે છે રમતગમતની દુનિયાનો 'ઓસ્કાર' : લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ મેળવવો એ કોઈપણ ખેલાડી માટે સ્વપ્ન, દેશના ફક્ત ત્રણ ખેલાડીઓ જ થયા છે નોમિનેટ સચિન તેંડુલકર, નીરજ ચોપરા વિનેશ ફોગાટ. જોકે, માત્ર સચિનને જ મળ્યો છે આ એવોર્ડ4:06 PM IST
તેની બહેન નેહા કક્કર અને ભાઈ ટોની કક્કર સાથેના બધા સંબંધો તોડી રહી છે : સોનુ કક્કરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી : જોકે, સોનુએ પછી આ પોસ્ટ ડિલીટ કરી દીધી : પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા વિશે તો બધાએ સાંભળ્યું હશે પણ હવે ભાઈ-બહેન વચ્ચે પણ છૂટાછેડા થઈ રહ્યા છે. જેને સિબલિંગ ડિવોર્સ નામ આપવામાં આવ્યું 4:57 PM IST
૩ મહિનામાં ૧૩ હિન્દી ફિલ્મોમાં ૮૯૦ કરોડનું રોકાણઃ ‘છાવા' સિવાય તમામ ફલોપ : હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૫ના વર્ષનું પ્રથમ ક્વાર્ટર ખાસ આશાસ્પદ રહ્યું નથી : ‘છાવા'ને ૬૧૩ કરોડની આવક, અન્ય ૧૨ ફિલ્મોને માંડ ૪૩૫ કરોડ મળ્યાં: ‘છાવા'માં ૧૩૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ થયુ હતું, જ્યારે અન્ય ૧૨ ફિલ્મોનું સંયુક્ત રોકાણ ૭૬૦ કરોડ હતું 10:05 AM IST





























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































