<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

પોરબંદર રેલ્‍વે સ્‍ટેશન સફાઇ અભિયાનમાં જોડાતા મહાનુભાવો

 પોરબંદર : પોરબંદર ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ ની રેલવે કમિટી દ્વારા મુસાફરો ને ઉભી થતી સાચી સમસ્‍યા હોઈ ત્‍યારે  રેલવે કમિટી ના ચેરમેન તથા મેમ્‍બર નો સંપર્ક કરી સકે તે માટે વ્‍યસ્‍થા ઉભી કરવા માટે નામ અને મોબાઈલ નંબર સાથે બોડૅ મુકવા માં આવ્‍યું. રેલવે સ્‍ટેશન માં વડાપ્રધાન અદરણીય શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશ માં જે સફાઈ અભિયાન ે અંતર્ગત રેલવે સ્‍ટેશન માં સફાઈ ની સરુઆત કરી. પાયોનિયર ક્‍લબ ના પ્રેસીડન્‍ટ તથા રેલવે કમિટી ના મેમ્‍બર પ્રવીણભાઈ ખોરાવા દ્વારા  રેલવે સ્‍ટેશન ને ૧૦ સ્‍ટ્રેચર  આપવામાં આવ્‍યા ્ર કાર્યક્રમ માં રેલવે કમિટી ના ચેરમેન વિજયભાઈ ઉનડકટ તથા પીડીસીસઆઇ ના પ્રેસીડન્‍ટ તથા રેલવે કમિટી મેમ્‍બર જતીનભાઈ હાથી, તથા પૂર્વ પ્રમુખો અને રેલવે કમિટી ના મેમ્‍બર્સ અનિલભાઈ કારિયા,દિલીપભાઈ ગાજરા, પદુભાઈ રાયચુરા અને રેલવે કમિટી મેમ્‍બર્સ પ્રવીણભાઈ ખોરાવા, ટી કે કારિયા,મુકેશભાઈ ઠક્કર,જયેશભાઈ પત્તાની,રાજીવભાઈ વ્‍યાસ,ખારવા સમાજ ના પૂર્વ વણોટ હરજીવનભાઇ, જયેન્‍દ્રભાઈ ખુંટી વેગેરે    એ રેલવે ના પ્રશ્‍નો અંગે રેલવે ના અધિકારો અને પીડીસીસઆઇ  રેલવે કમિટી સાથે મળી રેલવે સ્‍ટેશનમાં કેમ સારી સગવડતા ઉભી થાય તે અંગે ખુલ્લા મને ચર્ચા કરી હતી. રેલ્‍વે સ્‍ટેશનમાં સફાઇ અભિયાનમાં મહાનુભાવો જોડાયા હતા તે તસ્‍વીર.

(2:06 PM IST)