News of Wednesday, 25th September 2024
રાજકોટ-સુરેન્દ્રનગર જીલ્લામાં અંદાજે પ00 પેઢીમાં જીએસટીની તપાસઃ 11 પેઢી બોગસ નીકળી પડી ડીવીઝન-10 નો સપાટોઃ ર કરોડની રીકવરી કરવા કાર્યવાહી

છેલ્લા 10 દિવસથી રાજકોટ સહિત દેશભરમાં બોગસ પેઢીઓ શોધી કાઢવા જીએસટી દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરાયો હતો. રાજકોટ ડીવીઝન-10 ને રાજકોટ તથા સુરેન્દ્રનગર-જીલ્લાની આવી શંકાસ્પદ કુલ અંદાજે પ00 પેઢીઓનું લીસ્ટ અપાયું હતું. 10 દિવસની તપાસ બાદ પ00માંથી 11 પેઢીઓ બોગસ હોવાનો ધડાકો થયો છેઃ ડીવીઝન-10 દ્વારા આ તમામ સામે કાર્યવાહી કરી ર કરોડની આઇટીસી રીકવરી કરવા કડક હાથે કામગીરી કરાઇ રહી છેઃ આ પેઢીઓ દ્વારા ખોટી પાસ ઓન થતુ હોવાનું ખૂલ્યું છેઃ આઇટીસી બ્લોક કરી દેવાઇ.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
