News of Friday, 27th September 2024
પવનના સુસવાટા સાથે મોટી પાનેલીમાં દોઢ ઇંચ વરસાદ

મોટી પાનેલી તા. ર૭ :.. કાલે રાત્રે સાડા દસ વાગ્યે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જામજોધપુર વચ્ચે આવેલ પાનેલી મોટી ખાતે છેલ્લા ૩૦ મીનીટથી પવન સાથે ધીમીધારે વરસાદ ચાલુ હતો. એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમ અકિલાના શ્રોતા ચંદ્રેશ પટેલ, મોટી પાનેલીએ જણાવ્યું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
