<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

આટકોટ પાસે કાર અને ઍકટીવા વચ્ચે અકસ્માતમાં ઍકટીવા ચાલકને ગંભીર ઇજા

જસદણ આટકોટ હાઈવે પર રાત્રે ફોર વ્હીલર અને ઍકટીવા વચ્ચે અકસ્માત સર્જાતા ફોરવીલર કાર પલટી મારી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી.ઍકટીવા ચાલકને ગંભીર ઈજા થતા જસદણ અને ત્યાં થી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા. અકસ્માતમાં ઍકટીવાનાં ભુક્કો બોલી ગયો હતો. (તસ્વીર-અહેવાલઃ કરશન  બામટા-આટકોટ)(૨૨.૨૨)

(12:21 PM IST)