<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

કચ્છના કંડલા પોર્ટ દ્વારા ગેરકાયદે દબાણો ઉપર ફરી બુલડોઝર ફર્યું :જુઓ વિડીયો

સરકારી માલિકીની ૧૦૦ એકરથી વધુ કિંમતી જમીન છુટી કરાઈ

ભુજ:: કચ્છના કંડલા પોર્ટ દ્વારા ગેરકાયદે દબાણો ઉપર ફરી બુલડોઝર ફર્યું છે.

કંડલા બંદરની સુરક્ષાને ધ્યાને લઇ પોર્ટ પ્રશાસન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ આજે ફરી શરુ કરાઈ છે. આજે સરકારી માલિકીની ૧૦૦ એકરથી વધુ  કિંમતી જમીન છુટી કરાઈ છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(2:57 PM IST)