News of Friday, 27th September 2024
વિદાય લેતા મેઘરાજાએ ૬ ડેમમાં નવા પાણી વરસાવ્યા

રાજકોટ તા. ર૭ :.. મેઘરાજા વિદાય લઇ રહ્યા છે, આ વિદાય સમયે પણ મેઘરાજાએ રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છના ૬ ડેમોમાં નવા પાણી ઠાલવ્યા છે.
જેમાં ફાડદંગબેટી-૦.૧૬ ફુટ, કર્ણુકી ૦.૩૩, ઘેલો સોમનાથ ૦.પ૯, મચ્છુ-૧ ૦.૦૭, ડેમી-૧, ૦.૧૦, બ્રાહ્મણી-ર ૦.૪૯, ફુટ નવા પાણી આવ્યા છે. હજુ પણ રાજકોટના ભાદર સહિત અનેક ડેમોના દરવાજા ખુલ્લા હોવાનું તથા ઓવરફલો થઇ રહ્યાનું નોંધનીય છે
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
