<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી : રણજીતસાગર રોડ ઇવા પાર્ક 1 વિસ્તારમાં બેફામ સ્પીડમાં કાર ચાલકે એક મહિલાને હડફેટે લીધી : મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઇ : બેફામ કાર ચાલકે મહિલા ઉપરાંત રસ્તા પર રહેલા પાંચ જેટલા વાહનોને પણ હડફેટે લીધા : સ્થાનિકોએ પોલીસને બોલાવી અને કારચાલકને પોલીસને સોંપ્યો : પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે : હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ (વિડિયો : કિંજલ કારસરીયા, જામનગર)

.

(12:34 AM IST)