<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પોણા બે ઇંચ અને તાલાળામા એક ઇંચ વરસાદ

રાજકોટ તા.૨૯

       ગીર સોમનાથ જિલ્લામા આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં ઝાપટાથી માંડીને પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

        જેમાં ઉનામાં પોણા બે ઇંચ અને તાલાળામા એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા છે

(4:25 PM IST)