News of Wednesday, 2nd October 2024
ધારી તુલસીશ્યામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિશ્ટલ ફર્નિચર મોલમાં આગ લાગી
અમરેલી ફાયરફાઇટર પહોંચે એ પહેલા મોલનુ ફર્નિચર બળીને થયું ખાક થયું

અમરેલીના ધારી તુલસીશ્યામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિશ્ટલ ફર્નિચર મોલમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. અમરેલી ફાયરફાઇટર પહોંચે એ પહેલા મોલનુ ફર્નિચર બળીને થયું ખાક થયું હતું. ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઇટરનો અભાવ છે. ક્રિશ્ટલ મોલમાં આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
