<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

દ્વારકાધીશ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત આખા મંદિર પરિસરની પાલિકાના ફાયર ટેન્કના ફાયરના પ્રેશર દ્વારા પાણીથી સાફ-સફાઈ

ખંભાળિયા::દ્વારકાધીશ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત આખું મંદિર પરિસર નગરપાલિકાના ફાયર ટેન્ક ના ફાયર ના પ્રેશર દ્વારા પાણીથી સાફ-સફાઈ કરવામાં આવી હતી. આખા મંદિરમાં તમામ સ્થળે સાફ-સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટર શ્રી જી ટી પંડ્યા તથા દ્વારકા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ ચીફ ઓફિસર ઉદય નસીત દ્વારા આ સુંદર કાર્ય કરવામાં આવ્યું આખું મંદિર વર્ષો પછી આવી રીતે સાફ થયાનું બહાર આવ્યું છે.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(12:16 PM IST)