<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં હોર્ડિંગ લગાવીને વિરોધ

ખંભાળિયાઃ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્‍ટિથી થયેલ નુકશાનનું વળતર મેળવવા ખેડૂતોએ નવતર વિરોધ કરીને વિવિધ માંગણીના હોર્ડિંગ્‍સ ખેતરોમાં લગાવીને પોતાની માંગણી મુદ્દે રજુઆત કરી હતી. (તસ્‍વીર-અહેવાલઃ કૌશલ સવજાણી- ખંભાળીયા)

(1:20 PM IST)