News of Friday, 4th October 2024
દ્વારકાધીશ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત આખા મંદિર પરિસરની પાલિકાના ફાયર ટેન્કના ફાયરના પ્રેશર દ્વારા પાણીથી સાફ-સફાઈ

ખંભાળિયા : દ્વારકાધીશ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત આખું મંદિર પરિસર નગરપાલિકાના ફાયર ટેન્ક ના ફાયર ના પ્રેશર દ્વારા પાણીથી સાફ-સફાઈ કરવામાં આવી હતી. આખા મંદિરમાં તમામ સ્થળે સાફ-સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટર શ્રી જી ટી પંડ્યા તથા દ્વારકા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ ચીફ ઓફિસર ઉદય નસીત દ્વારા આ સુંદર કાર્ય કરવામાં આવ્યું આખું મંદિર વર્ષો પછી આવી રીતે સાફ થયાનું બહાર આવ્યું છે.(તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળિયા)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
