<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જૂનાગઢમાં લવ કુશ ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગીરીશભાઈ કોટેચા પરિવારે આરતીનો લાભ લીધો

જુનાગઢ:: જૂનાગઢ શહેર માં ગીરનાર દરવાજા ખાતે આવેલ  ગિરીશભાઈ કોટેચાનાં નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે જૂનાગઢના લવ કુશ ગ્રૂપ દ્રારા નવરાત્રી ઉજવવામાં આવે છે બીજા નોરતે  ગીરીશભાઈ કોટેચા પરિવારે શ્રી અંબાજી માતાજીની મહા આરતી કરી ધન્યતા અનુભવી હતી જૂનાગઢ નાં ધારાસભ્ય  સંજયભાઈ કોરડીયા પણ પોતાની સમગ્ર ટીમ સાથે લવ કુશ ગ્રૂપ માં આવ્યા હતાં લવ કુશ ગ્રૂપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.(અહેવાલ: વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:22 PM IST)