News of Monday, 7th October 2024
ભાવનગરના ચિત્રા પાસે કાર ચાલકે અડફેટે લેતા મોપેડ સવાર વિદ્યાર્થિનીનુ મોત
ઝીલ બારૈયા નામની 18 વર્ષની વિદ્યાર્થિની સિદસર રોડ પર આવેલ ઓઝા ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતી હતી.

ભાવનગર શહેરના ચિત્રા પાસે અકસ્માતમાં મોપેડ સવાર વિદ્યાર્થિનીનુ મોત થયું છે. કાર ચાલકે પૂરપાટ ઝડપે આવી અકસ્માત સર્જતાં બનાવ સ્થળ પર વિદ્યાર્થિનીનું મોત થયું છે. ઝીલ બારૈયા નામની 18 વર્ષની વિદ્યાર્થિની સિદસર રોડ પર આવેલ ઓઝા ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતી હતી. પોતાના ઘરેથી મોપેડ લઈને સ્કૂલે જઈ રહી હતી એ સમયે અકસ્માત સર્જાયો હતો.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
