<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ફલ્લામાં ગરબે રમતી જયશ્રી, સચ્‍ચીઆઇ ગરબી મંડળની બાળાઓ

ફલ્લાઃ જામનગરનાં ફલ્લા ગામે આવેલ સોઢા દરબાર પરિવારનાં માતાજી શ્રી સચ્‍ચીઆઇ માતાજીનાં મંદીર સમક્ષ શ્રી સચ્‍ચીઆઇ ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની ગરબા લેવામાં આવે છે. અહી વર્ષોથી પ્રાચીન ગરબા ગવરાવવામાં આવે છે. (તસ્‍વીરઃ અહેવાલઃ મુકેશ વરીયા-ફલ્લા)

(1:43 PM IST)