News of Friday, 11th October 2024
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશેઃ સાવરકુંડલાના વજુભાઇ બારૈયાની આગાહી

મોટી પાનેલી, તા. ૧૧ : ગુજરાત માં ફરી મેધરાજા જમાવટ કરર્શેં. અરબી સમુદ્રમાં સાયકલોન બનશે જે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ના ભાગો માં વરસાદ પડશે.
ઓક્ટોબર મહિનામાં આવી રહીયુ છે વાવાઝોડું પણ આ વાવાઝોડું ગુજરાત ને અશર નહીં કરે. આવનાર તારીખ ૧૩ થી ૨૦ દરમિયાન સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અતિ તીવ્ર ગાજવીજ સાથે માવઠા નો માર શરૂ થઈ શકે છે. ર્ંજેમાં તા. ૧૭ થી ૧૯ દરમિયાન સૌરાષ્ટ્ર ના દર્શાવેલ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે ર્છેં
ર્ંસૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ જામનગર જામખંભાળિયા બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંર્ઠાં સહિત નાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ વાપી અને મધ્ય ગુજરાત માં ખંભાત વડોદરા લીંબડી નડિયાદ આણંદ સહિત અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેમજ મધ્ય ગુજરાત ના અમદાવાદ ગાંધીનગર કચ્છ માં છુટાછવાયા ઝાપટા તો અમુક વિસ્તારોમાં ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે રાજકોટ જુનાગઢ અમરેલી જિલ્લામાં અમુક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેમજ નદીઓમાં પુર પણ આવી શકે છે. તેમ સાવરકુંડલાના આગાહીકાર વજુભાઈ બારૈયા એ આગાહી કરી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
