<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

૧૯૯૭માં રતન ટાટા મીઠાપુર આવ્‍યા'તા

તાતા કેમિકલ્‍સના કર્મચારીઓએ શ્રધ્‍ધાંજલી અર્પી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧ :  મીઠાપુરની ટાટા કેમિકલ્‍સ તાતા સામ્રાજ્‍યનું નાનું પણ મહત્‍વનું અંગ હોય ૧૯૯૭માં રતન ટાટા મીઠાપુર આવ્‍યા હતા તથા કંપનીની તથા ટાટા કેમીકલ્‍સ શાળાની પણ મુલાકાત લીધી હતી તથા દ્વારકા જેવા પછાત વિસ્‍તારમાં તેમની ટાટા કંપની લોકોને રોજગારી આપે તથા શિક્ષણ આપે તેવા પ્રયાસો તેમણે છેવટ સુધી ચાલુ રાખ્‍યા હતા. ટાટા કેમિકલના તમામ કર્મચારીઓ એ મૌન પાડી સ્‍વ. રતન તાતાને શ્રધ્‍ધાંજલી આપી હતી.

(12:38 PM IST)