News of Friday, 11th October 2024
જામનગરમાં શિવ વિવાહમાં પૂનમબેન માડમની ઉપસ્થિત

જામનગર : નવરાત્રીના પાવન પર્વે લગભગ સાડા ત્રણસો વર્ષ જેટલી પ્રાચીન જલાની જાર ગરબીમાં સદીઓથી ગવાતો અને વિશ્વ વિખ્યાત સંત કવિ દેવીદાસ લિખિત ‘ઇશ્વર વિવાહ' એટલે કે શિવ-શકિત મિલનની કથામાં ઉપસ્થિત રહી, સ્વકંઠે ગાઇ, મા જગદંબાના આશીર્વાદ લઇને સાંસદ પૂનમબેન માડમે ધન્યતા અનુભવી હતી. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
