<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સેવાભાવી મનસુખભાઈ ખીમસીયાની છરીના ઘા ઝીંકી હત્યા

પોલીસ કાફલો ઘટના સાથે પહોંચ્યો: મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સેવાભાવી મનસુખભાઈ ખીમસીયાની છરીના ઘા જીકી હત્યા કરી દેવામાં આવી છે. અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સાથે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.તસવીર : કિંજલ કારસરીયા, જામનગર

(11:11 PM IST)